________________
प्रेमैयबोधिनी टीका पद ३ सू.७ बादरजीवाल्पवहुत्वम् यिकादीनामपि पर्याप्तकानां तत्र समावेशात्, अथ समुच्चय बादराणामेव पर्याप्तापर्याप्तानाम् अल्पव हुत्वादिकमाह-'एएसि णं भंते ! बायराणं पज्जत्तापज्जत्तगाणं' हे भदन्त ! एतेषां खलु बादराणाम्-समुच्चयवादरजीवानां, पर्याप्ता, पर्याप्तकानां मध्ये 'कयरे कय रेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा वायरपज्जतया' सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः, वादरपर्याप्तका भवन्ति, 'वायरअपज्जत्तगा असंखेज्जगुणा' वायरापर्याप्तकाः असंख्येयगुणा भवन्ति, वादरैकैकपयोप्तनिश्रया असंख्येयानां वादरापर्याप्तकानां समुत्पादात् । तथाचोक्तम्' 'पजत्तग निस्साए अपज्जत्तगा वकमंति । जत्थ एगो तत्थ नियमा असं... अब पूर्वोक्त जीवों के ही पर्याप्तकों और अपर्याप्तकों का अल्पबहुल प्रदर्शित करते हैं... श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन बाद जीवों के पर्याप्तकों और अपर्याप्तकों में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! सब से कम पर्याप्त बादर हैं, अपर्याप्त बादर उनसे असंख्यगुणा अधिक हैं, क्यों कि एक-एक पर्याप्त के आश्रय से असंख्यात-असंख्यात बादर अप
र्याप्त उत्पन्न होते हैं । कहा भी है-'पर्याप्तक के आश्रय से अपर्याप्तक उत्पन्त होते हैं । जहाँ एक पर्याप्तक है, वहाँ नियम से असंख्यात अपर्याप्तक होते हैं। इसी प्रकार पर्याप्तकों की अपेक्षा अपर्याप्तक सभी जगह असंख्यातगुणा कह लेने चाहिए। આદિને પણ સણવેશ થઈ જાય છે.
. હવે પૂર્વોક્ત જીવેના જ પર્યાપ્તકો અને અપર્યાપ્તકનું અલ્પ. બહત્વપ્રદર્શિત કરે છે –
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન્! આ બાદર જીના પર્યાપ્ત અને અપર્યાપ્તકમાં કેણ તેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા પર્યાપ્ત બાદર છે, 'અપર્યાપ્ત બાદર તેમનાથી અસંખ્યાત ગણું અધિક છે, કેમકે એક એક પર્યાપ્ત બાદરના આશ્રયથી અસંખ્યાત-અસંખ્યાત બાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, કહ્યું પણ છે કે–પર્યાપ્તકના આશયથી અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે, જ્યાં એક પર્યાપ્તક છે, ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્ત થાય છે, એજ પ્રકારે પર્યાપ્તકની અપેક્ષાએ અપર્યાપ્તક બધી જગ્યાએ અસંખ્યાત ગણા કહેવા જોઈએ. ' !