SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवोधिनी टीका द्वि. पद २ सू.२२ पिशाचादियन्तरदेव स्थानानि ८३५ कल्याणक प्रवर माल्यानुलेपनधरौ भास्वरबोन्दी प्रलम्बवनमालाधरौ दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन्तौ प्रभासयन्तौ तौ तत्र स्वेपां स्पेपाम् असंख्येयभौमेयनगरावासशतसहस्रादीनाम् आधिपत्यं पौरपत्यादिकं कुर्वन्तौ पालयन्तौ महताऽहतनाट्यगीतवादिततन्त्रीतलतालत्रुटितघनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् मुञ्जानौ विहरत:-आसते इत्याशयः, उपयुक्तेन्द्राणां संग्राहक गाथा द्वयमाह-कालेय महाकाले सुरूवपडिरूव पुन्नभद्देय । तह चेव माणिभदे भीमेय तहा-महाभीमे ॥१४१॥ कालश्च महाकालः, सुरूपः प्रतिरूपः पूर्णभद्रश्च । तथा चैव माणिभद्रो भीमश्च तथा महाभीमः । “किन्नरकिंपुरिसे खलु सप्पुरिसे खलु तथा महापुरिसे । अइकाय महाकाए गीयरई चेव गीयजसे" ॥१४२॥ कर्णपीठ के धारक होते है। हाथों में विचित्र आभरण धारण करते हैं। उसके मुकुट अद्भुत माला से युक्त होते हैं । वे कल्याणकारी एवं उत्तम वस्त्रों का परिधान करते हैं। कल्याणकारी माला और अनुलेपन धारण करते हैं । उनका शरीर देदीप्यमान होता है । लम्बी - वनमाला को धारण करते हैं । अपने दिव्य वर्ण गंध आदि से दशों दिशाओं को उद्योतित और प्रभासित करते हुए, अपने-अपने असं. ख्यात लाख भौमेय नगरावासों का अधिपतित्व, अग्रेसरत्व आदि करते हुए, उनका पालन करते हुए, नाटक, गीत तथा कुशल वादकों द्वारा वादित वीणा, तल, ताल, श्रुटित, स्मृदंग आदि की निरन्तर होने वाली ध्वनि के साथ दिव्य भोगोपभोगों को भोगते हुए रहते हैं। ___ अब इन के इन्द्रों के नामों का संग्रह करने वाली दो गाथाएं कहते हैं-काल और महाकाल, सुरूप और प्रतिरूप, पूर्णभद्र और मणिभद्र, તેઓ અંગદ, કુંડલ, અને કર્ણ પીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર • આભરણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભૂત માળાઓથી યુક્ત હોય છે. તેઓ કલ્યાણ કારી અને ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કારી માળા અને અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાબી વનમાળાને ધારણ કરે છે. અને પિતાના દિવ્ય વર્ણ ગબ્ધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા પોતપોતાના અસંખ્યાત લાખ ભમેય નગરવાસોના અધિપતિત્વ અગ્રેસરવ આદિ કરતા રહિને, તેમનું પાલન કરતા, નાટક ગીત કુશલ વાદકો દ્વારા વાદિત વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના નિરન્તર થનારા ઇવનિની સાથે દિવ્ય ભેગેપ ભેગોને ભેગવતા થકા રહે છે. હવે એમના ઈન્દ્રોના નામોને સંગ્રહ કરનારી બે ગાથાઓ કહે છે--કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણા અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy