SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवोधिनी टीका प्र. १ सू. १ ज्ञापनामेदनिरूपणम् . टीका-प्रश्न सूत्रमिदं गणधरस्य अन्यस्य वा कस्यचिदगृहीत नामधेयत्वात्, 'से' अथ, 'किं तं' का तावत्, ‘पन्नवणा'- प्रज्ञापना ? कस्तावत्प्रज्ञापनापदार्थः ? इति प्रश्नाशयः भगवानाह-पनवणा दुविहां पण्णत्ता, तं जहा-जीव पनवणाय अजीवपण्णवणाय' (सू. १) प्रज्ञापना पूर्वोक्त स्वरूपा, 'दुविहां' द्विविधा द्विप्रकारा, पण्णत्ता' प्रज्ञप्ता-प्ररूपिता; अन्यैरपि तीर्थकरैरपि इति तीर्थकरनिर्वक्तृत्वपक्षेऽर्थः तीर्थकरमतानुसार्याचार्यनिर्वक्तृत्वपक्षे तु तीर्थकरगणधरैः प्रज्ञप्ता, इत्यर्थोऽवसेयः, तद् द्वैविध्यमेव प्रदर्शयति 'तं जहा' तद्यथा, 'जीवपण्णवणा य' जीव प्रज्ञापना च, 'अजीवपण्णवणा य' अंजीवप्रज्ञापना च, तत्र जीवन्ति-प्राणान् धारयन्ति, अधारयन् धारयिष्यन्तीति वा जीवाः, प्राणाश्च द्विविधाः-द्रव्यप्राणाश्च भावप्राणाश्च, तत्र द्रव्यप्राणाःइन्द्रियप्रभृतयः भावप्राणा:-ज्ञानप्रभृतयः, द्रव्य प्राणैरपि प्राणिनः संसार___टीकार्थ-जिसका स्वरूप पहले कहा जा चुका है, वह प्रज्ञापना दो प्रकार की प्ररूपित की गई है। जब तीर्थकर का यह कथन विवक्षित किया जाय तो इसका अर्थ ऐसा समझना चाहिए कि अन्य तीर्थंकरों के द्वारा भी प्ररूपित की गई है। जब यह प्रथन तीर्थंकर के मतानुसार आचार्य का समझा जाय तो कहना चाहिए कि तीर्थकर भगवान् तथा गणधरों द्वारा प्ररूपित की गई हैं । प्रज्ञापना दो प्रकार की है-जीव प्रज्ञापना और अजीव प्रज्ञापना। . जिन्होंने प्राणों को धारण किया, जो धारण करते हैं और धारण करेंगे, वे जीव कहलाते हैं । प्राण दो प्रकार के हैं-द्रव्य प्राण और भाव प्राण पांच इन्द्रिय आदि द्रव्य प्राण है और ज्ञानादि भाव प्राण है । नारक आदि संसारी जीव द्रव्य प्राणों के कारण प्राणी कहलाते ટીકાથ–જેનું સ્વરૂપ પ્રથમ કહી દેવાયું છે. તે પ્રજ્ઞાપના બે પ્રકારની પ્રરૂપિત કરાઈ છે. જ્યારે તીર્થકરનું આ કથન વિવક્ષિત કરાયું તે એને અર્થ એવે સમજે જોઈએ કે બીજા તીર્થ કરે દ્વારા પ્રરૂપિત કરાઈ છે. જ્યારે આ કથન તીર્થકરના મતાનુસારી આચાર્યનું સમજાય તે કહેવું જોઈએ કે તીર્થ કર ભગવાન તથા ગણધરે દ્વારા પ્રરૂપિત કરાઈ છે. પ્રજ્ઞાપના બે પ્રકારની છે જીવપ્રજ્ઞાપના અને અજીવ પ્રજ્ઞાપના. જેઓએ પ્રાણને ધારણ કર્યા, જેઓ ધારણ કરે છે અને ધારણ કરશે, તેઓ જીવ કહેવાય છે. પ્રાણ બે પ્રકારના છે–દ્રવ્ય પ્રાણ અને ભાવપ્રાણ, પાંચઇન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણ છે અને જ્ઞાનાદિ ભાવપ્રાણ છે. નારક આદિ-સંસારી જીવ દ્રવ્ય પ્રાણોને કારણે પ્રાણી કહેવાય છે અને સમસ્ત કમેને નાશ કરવા વાળા સિદ્ધ ભાવપ્રાણ ને કારણે પ્રાણું કહેવાય છે અને
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy