SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ प्रिलापना सद्धर्म वीजवपनानघकौशलस्य । यल्लोक वान्धव ! तवापि खिलान्यभूवन् ॥ तन्नाद्भूतं खगकुलेषु, च तामसेषु । सूर्याशवो मधुकरो चरणावदाताः ॥१॥ तस्मात् भव्यानामेव भगवद्वचनात् उपकारो भवति, इति भव्य जननिर्वृति करेणेत्युक्तम्। किं कृत्वा ? इत्याह-उपदर्शिता उप सामीप्येन यथा श्रोतॄणां झटिति यथाऽवस्थितवस्तुतत्वावबोधो भवति; स्फुटवचनैरिति दर्शिता-श्रवणगोचरं प्रापिता उपदिष्टा इत्यर्थः, काऽसौ ? इत्याह-प्रज्ञापना-प्रज्ञाप्यन्तेप्ररूप्यन्ते जीवादयो भावा अनया शब्दसंहत्या इति प्रज्ञापना, किं विशिष्टा, इत्याह-श्रुतरत्ननिधानम्, रत्नानि द्विविधानि-द्रव्यरत्नानि भावरत्नानि च, ऐ लोक के बान्धव सद्धर्म का बीज बोलने वाले पक्षीकुल के लिए सूर्य की तेजस्वी किरणें भी भ्रमर के पैर के समान काली ही प्रतीत होती है ॥ १॥ इस कारण भगवान ने वचनों से भव्य जीवोंका ही उपकार होता है। इसी से यहां भव्य जीवों को शांति या मुक्ति देने वाले ऐसा कहा है, भगवान् ने किस तरह निवृति प्रदान की, यह दिखा लाते हैं भगवान ने ऐसे स्फुट वचनों द्वारा प्रज्ञापना का उपदेश दिया है कि उसे सुनकर वस्तु के यथार्थ स्वभावका बोध हो जाय । वह श्रत रत्नों का विधान है। रत्न दो प्रकार के होते है-द्रव्य रत्न और भाव रत्न हैं । वैडूर्य, मरकत इन्द्र नील आदि द्रव्य रत्न हैं और श्रुत थती..नथी. ४यु ५ छ છે લેક બાન્ધવ ! સદ્ ધર્મનું બીજ રોપવામાં આપની દક્ષતા નિર્દોષ છે. તે પણ તેને માટે કઈ જમીન ખારેડ નિકળી જાય તેમાં કઈ આશ્ચર્યની વાત નથી. અન્ધકારમાં વિચરણ કરવા વાળાં પક્ષી સમુદાય માટે સૂર્યના તેજસ્વી કિરણે પણ ભમરાના પગની જેમ કાળાશજ દેખાડે છે. / ૧ / એ કારણથી ભગવાનના વચનથી ભવ્ય જીનેજ ઉપકાર બને છે. એ ઉપરથી અહીયાં ભવ્ય જીવને શાતિ અગર મુકિત દેવાવાળા એમ કહ્યું છે, ભગવાને કેવા પ્રકારે નિવૃતિ પ્રદાન કરી, એ બતાવે છે–ભગવાને એવા સ્પટચ દ્વારા પ્રજ્ઞાપના ને ઉપદેશ આપ્યો કે એને સાંભળીને વસ્તુના યથાર્થ સ્વભાવને બંધ થઈ જાય. આ પ્રજ્ઞાપના શ્રુત રત્નોનું નિધાન છે. રત્નો બે જાતનાં હોય છે–દ્રવ્યરત્ન અને ભાવરત્ન વૈર્ય, મરત, ઈન્દ્ર, નીલ વિગેરે
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy