________________
प्रज्ञापनासूत्रे सताम् 'तेसिं' तेषां साधारणजीवानाम्, 'समय-समकम्, सममेव समकम् एककालम् 'सरीरनिव्वत्ती' शरीरनिवृत्तिः-शरीरनिप्पत्ति भवति 'समय'-समकम्युगपच्च 'आणुग्गहणं'-आनग्रहणम् - प्राणापानग्रहणम्-प्राणापानयोग्यपुद्गलोपादानम्, तदनन्तरम् 'समय' समकम्-एककालम्, तदुत्तरकालभाविनी 'ऊसासनीसासो'-उच्छ्वासनिःश्वासौ भवतः, इत्यर्थः तथा-'इक्कस्स'-एकस्य 'उ' तु 'ज' यत् 'आहारादि पुद्गलानाम् ‘गहणं'-ग्रहणम्-उपादानं भवति 'तं चेव' तदेव च 'वहण सहारणाण'-बहूनामपि साधारणानाम् साधारणजीवानां ज्ञातव्यम्, तथा च यदाहारादिकमेको गृह्णाति शेषा अपि तच्छरीराश्रिता वहवोऽपि तदेव गृह्णन्ति, तथा-'ज' यत् 'बहुयाणं गहणं' वहनाम् आहारादि पुद्गलग्रहणं भवति 'तंपि'-तदपि 'समासओ'-समासतः संक्षेपात्-एकत्र शरीरसमावेशात् 'इक्कस्स'-एकस्यापि ग्रहणं भवति, अधोक्तार्थमुपसंहरम्नाह-'साहारणमाहारो
टीकार्थ-साधारण जीवों का प्रकरण होने से अब उनके स्वरूप का प्रतिपादन किया जाता है-एक साथ ही उत्पन्न हुए साधारण जीवों के शरीर की निष्पत्ति एक साथ ही होती है। वे जीव एक साथ ही प्राणापान के योग्य पुद्गलों को ग्रहण करते हैं और एक साथ ही उसके पश्चात् उनका श्वासोच्छ्वास होता है। ____एक जीव का आहार आदि के पुगलों को ग्रहण करना ही बहुत से साधारण जीवों का ग्रहण करना समझना चाहिए । इस प्रकार जय एक जीव आहार आदि को ग्रहण करता है, तभी उस शरीर में अश्रित बहुत-से जीक भी ग्रहण करते हैं । और जो बहुत जीवों का ग्रहण है वही एक जीव का अहण समझना चाहिए, क्योंकि वे सब जीव एक ही शरीर में आश्रित होते हैं।
ટીકાર્થ –સાધારણ જીવોનું પ્રકરણ હેવાથી હવે તેઓના સ્વરૂપનું પ્રતિपाहन ४२१य छ
એકી સાથે ઉત્પન્ન થયેલા સાધારણ જીવના શરીરની નિષ્પત્તિ એકી સાથે જ થાય છે. તે જીવે એકી સાથે જ પ્રાણપાનને એગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને એક સાથે જ ત્યાર પછી તેના શ્વાચ્છવાસ થાય છે.
એક જીવના આહાર આદિ પુગલેનું ગ્રહણ કરવું જ ઘણા સાધારણ જીનું ગ્રહણ કરવું સમજવાનું છે. એવી રીતે જ્યારે એક જીવ આહાર આદિને ગ્રહણ કરે છે ત્યારે એ શરીરમાં આશ્રિત ઘણુ જીવ પણ ગ્રહણ કરે છે. અને જે ઘણુ જીનું ગ્રહણ છે તેજ એક જીવનું ગ્રહણ સમજવું જોઈએ. કેમકે તેઓ બધા જીવ એક જ શરીરમાં આશ્રિત બને છે