________________
प्रज्ञापनासूचे तदर्थ प्रतिपादयितु रहेतः किं प्रयोजनमिति चेदत्रोच्यते-तस्य कृतकृत्यतया किश्चिदपि प्रयोजनाभावात्, प्रयोजनं विना अर्थप्रतिपादनप्रयासो व्यर्थ इति वाच्यम्, तस्य तीर्थकर नाम कर्म विपाकोदयेन सम्भवात्, उक्तञ्च-'तं च कई वेइज्जइ ? अगिलाए धम्मदेसणाए' तच कथं वेद्यते ? अग्लान्या धर्मदेशनायैव' इति, श्रोतणां साक्षात प्रयोजनं विवक्षिताध्ययनार्थ परिज्ञानम्, परम्पराप्रयोजनन्तु निःश्रेयसावाप्तिः, तथाहि-श्रोतारः खलु विवक्षित मध्ययनार्थ सम्यक्तया अधिगम्य संसारप्रपञ्चाद् विरज्यन्ते, विरक्ताश्च भूत्वा संसारान्निर्गन्तु मिच्छन्तः
कहा जा सकता है कि आगम के अर्थ के मूलक" अर्हन्त भगवान् का क्या प्रयोजन हो सकता है ? वे कृतकृत्य हो चुके होते हैं, अतः उनका कोई प्रयोजन नहीं होता और प्रयोजन के विना अर्थ का प्रतिपादन करना वृथा है, ऐसा नहीं कहना चाहिए।
तीर्थकर भगवान् तीर्थकर नाम कर्म के उदय से अर्थ का प्रति. पादन करते हैं। कहा भी है-'तीर्थकर नाम कम किस प्रकार से वेदन किया जाता है ? उत्तर यह है कि बिना ग्लानि से धर्मदेशना देने से उसका वेदन होता है।
श्रोताओं का साक्षात् प्रयोजन अध्ययन के अर्थ का ज्ञान हो जाना हैं, अर्थात् आगम का श्रवण करने वाले को उसका इष्ट अर्थ मालूम हो जाता है। श्रोता का परम्परा प्रयोजन मोक्ष की प्राप्ति होती है। श्रोता अपने विवक्षित अध्ययन के अर्थ को समीचीन रूप से जानकर सांसारिक प्रपंच से विरक्त हो जाते हैं।
કહેવું જોઈએ કે આગમના અર્થના મૂળ કર્તા અહંત ભગવાનને શું પ્રોજન હોઈ શકે ? તેઓ તે કૃતકૃત્ય બની ચુકેલા હોય છે, તેથી તેમને કઈ પ્રયજન હોતું નથી અને પ્રયજન વિના અર્થનું પ્રતિપાદન કરવુ વૃથા છે. એમ ન કહેવું જોઈએ.
તીર્થકર ભગવાન તીર્થકર નામ કર્મના ઉદયથી અર્થનું પ્રતિપાદન કરે છે કહેલુ પણ છે કે તીર્થકર નામ કમી કેવી રીતે જાણી શકાય છે? તેને ઉત્તર આ છે કે વિના સ કેચે ધર્મદેશના દેવાથી એનુ વેદના થાય છે.
શ્રેતાઓનુ પ્રત્યક્ષ પ્રજન અધ્યયનના અર્થનું જ્ઞાન બને છે, અર્થાત્ આગમના શ્રવણ કરનારને એને અભિષ્ટ અર્થ જણાઈ આવે છે શ્રેતાઓનું પર પર પ્રયજન મેક્ષની પ્રાપ્તિ થાય છે શ્રેતા પિતાના વિવક્ષિત અધ્યયનના અર્થને રૂડી રીતે જાણીને સાસરિક પ્રપચથી વિરકત બની જાય છે.