SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवोधिनी टीका प्र. पद १ सू.१४ जीवप्रज्ञापना पन्निष्पादयितुमारभ्यन्ते, क्रमेण च निष्ठामुपयान्ति, तथाहि-प्रथममाहारपर्याप्ति स्तदनन्तरं शरीरपर्याप्ति स्तदनन्तरम् इन्द्रियपर्याप्ति स्तदनन्तरमुच्छ्वासपर्याप्तिः, तदनन्तरं भाषापर्याप्तिः, तदनन्तरं मनःपर्याप्तिः, तत्राहारपर्याप्तिश्च प्रथमसमय एव निष्पद्यन्ते, शेपाः पुनः प्रत्येकमन्तर्मुहूर्तेन कालेन, न चाहारपर्याप्तेः प्रथम समय एव निष्पत्तौ किं प्रमाणमिति वाच्यम् ? आहारपदस्य द्वितीयोद्देशके'आहारपज्जत्तिए अपज्जत्तएणं भंते ! किं आहारए अणाहारए ? गोयमा ! नो आहारए अणाहारए' इति सूत्रस्यैव प्रमाणत्वात् , 'आहारपर्याप्त्याऽपर्याप्तः खलु भदन्त ! किम् आहारकः, अनाहारकः ? गौतम ! नो आहारकः अनाहारकः' इतिच्छाया, तस्मात् आहारपर्याप्त्याऽपर्याप्तो विग्रहगतावेवोपपद्यते, नोपपातक्षेत्रप्रकार है-सर्वप्रथम आहारपर्याप्ति, तत्पश्चात् शरीरपर्याप्ति, फिर इन्द्रियपर्याप्ति, तदनन्तर उच्छ्वासपर्याप्ति, उसके बाद भाषापर्याप्ति, 'और अन्त में मन:पर्याप्ति पूर्ण होती है । आहारपर्याप्ति प्रथम समय में ही पूर्ण हो जाती है, शेषपर्याप्तियों के पूर्ण होने में प्रत्येक को अन्तर्जुहूर्त समय लगता है। मगर इन सभी की पूर्ति भी अन्तर्मुहूर्त काल में ही हो जाती है। ___आहारपर्याप्ति की पूर्णता प्रथम समय में ही हो जाती है, इस विषय में क्या प्रमाण है ? इसका उत्तर यह है-आहारपद के द्वितीय उद्देशक में कहा है-'जो जीव आहारपर्याप्ति से अपर्याप्त है, हे भगवन् ? वह आहारक है या अनाहारक ? गौतम ! वह आहारक नहीं, अनाहारक है।' अनाहारक जीव विग्रह गति में ही हो सकता है, કમ આ રીતે છે–સર્વ પ્રથમ આહાર પર્યાપ્તિ, તાત્પશ્ચાત્ શરીર પર્યાપ્તિ અને પછી ઈન્દ્રિય પર્યાપ્તિ, ત્યાર બાદ ઉચ્છવાસ પર્યાપ્તિ, તેના પછી ભાષા પર્યાતિ અને અન્તમાં મન:પર્યામિ પૂર્ણ થાય છે. આહાર પર્યાતિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે, બાકીની પર્યાસિઓને પૂર્ણ થવામાં દરેકને અન્તમુહૂર્ત સમય લાગે છે. પરંતુ એ બધાની પૂતિ. પણ અતમુહૂર્ત કાળમાજ થઈ જાય છે. આહાર પર્યસિની પૂર્ણતા પ્રથમ સમયમાંજ થઈ જાય છે. આ વિષયમાં शुप्रभा छ ? તેને ઉત્તર આ છે કે–આહાર પદના ક્રિતીય ઉદ્દેશકમાં કહ્યું છે કે જે જીવ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત છે હે ભગવાન તે આહારક છે? કે અનાહારક છે? હે ગૌતમ તે આહારક નથી પણ અનાહારક છે. અનાહારક જીવ વિગ્રહ ગતિમાજ હોઈ શકે છે. ઉત્પત્તિ ક્ષેત્રમાં આવ્યા પછી અનાહારક નથી રહેતું. જે જીવ ઉત્પત્તિ ક્ષેત્રમાં આવી ગયું તે પ્રથમ સમય
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy