________________
३
aadimananhnkhudhmirmannarkkamuna
प्रे. १ विषयावतरणिका तस्यातिगम्भीरतयाऽज्पाक्षरतया च मन्दमतीनां न तथा सुखबोधः, तत्र यद्वस्तु प्रयोजनादिरहितं न तस्य प्रारम्भाय प्रेक्षावान् प्रवर्तते कण्टकशाखामर्दनवत् , तथैव जीवाजीवाभिगमाध्ययनप्रारम्भप्रयासोऽपि अयुक्तएव प्रयोजनादि रहितत्वादित्याशङ्कामपनेतुं प्रयोजनादिकं वक्तव्यमेव, तदुक्तम्
पेक्षावतां प्रवृत्यर्थं फलादि त्रितयं स्फुटम् ।
मङ्गलञ्चैव शास्त्रादौ, वाच्यमिष्टार्थसिद्धये ॥१॥ इति नामक तीसरे उपांग का मन्दमतिवालों को इसका सुचारु रूप से बोध प्राप्त हो जाय इस अभिप्राय से व्याख्यान करता हूँ।
यह उपांग रागरूप विष (जहर) के उतारने के लिये सर्वोत्कृष्ट मन्त्र जैसा है. द्वेषरूप अग्नि के दाह की शांति करने के लिये सलिल के जैसा है. अज्ञान रूप गाढ अन्धकार को दूर करने के लिये आदित्य के समान है और संसारसमुद्र से पार उतारने के लिये उत्तम सेतु-पुल के समान है । यद्यपि इसका व्याख्यान पूर्वाचार्यों ने किया है. परन्तु फिर भी उनके द्वारा किया गया वह व्याख्यान बहुत ही गम्भीर है एवं अल्प अक्षरों वाला है. अतः मन्दमतिजन सम्यगू रूप से उसका अर्थ समझ नहीं सकते है । इसलिये इसका वास्तविक अर्थ मन्दमति वाले जन भी समझ जावें इस अभिप्राय के वशवर्ती होकर ही मै इसका यह नवीन व्याख्यान करता हूँ ।
शंका--"जो वस्तु कण्टक शाखा के मर्दन के जैसी प्रयोजनादि से रहित होती है बुद्धिमान व्यक्ति उसके प्रारम्भ करने में प्रवृत्ति नहीं करते है" इस नियम के अनुसार यदि
ત્રીજા ઉપાંગનું, મંદ મતિવાળા જીવોને સારે બેધ પ્રાપ્ત કરાવવાના ઉદ્દેશથી, વિવેચન ४२॥ २ह्यो छु
રાગ રૂપ ઝેરને ઉતારવાને માટે આ ઉપાંગ સર્વોત્તમ મંત્ર સમાન છે, ઠેષ રૂપ અગ્નિના દાહનું શમન કરવાને માટે આ ઉપાંગ શીતળ જળ સમાન છે, અજ્ઞાન રૂપી ગાઢ અંધકારને દૂર કરવાને માટે તે સૂર્ય સમાન છે, અને સંસાર સમુદ્રને પાર કરવાને માટે તે ઉત્તમ સેતુ (પુલ) સમાન છે. જો કે મારી પહેલાં થઈ ગયેલાં ઘણું આચાર્યોએ તેનું વિવે. ચન કરેલું છે, પરંતુ તેમના દ્વારા કરાયેલું વિવેચન એટલું બધું ગંભીર અને અ૫ અક્ષરોવાળું –સંક્ષિણ-છે કે મંદ મતિવાળા લે કે તેને અર્થ બરાબર સમજી શકતા નથી એવા લેકે પણ તેને વાસ્તવિક અર્થ બરાબર સમજી શકે, એ હેતુથી પ્રેરાઈને હું તેનું નવીન વિવેચન કરવા તૈયાર થયો છું.
૧ શંકા–“જે વસ્તુ કંટક શાખાના મર્દનની જેમ પ્રજનાદિથી રહિત હોય છે તેને પ્રારંભ કરવાને બુદ્ધિમાન માણસ પ્રવૃત્ત થતું નથી.” આ નિયમ અનુસાર આ છવાછવા