________________
पीयूपयर्षिणी-टोका सू १ चम्पायर्णनम वाहिरकी जमान हजाग हलो से जुता करती थी । प्रयेक मौसमका धान्य उममे होता या । गाय-भैमांका इसमें कमी नहा यो । नगरीकी मीमामे गाव बहुत नजदीक बसे हुए थे। इक्षु आदि की उपज इसम अधिक मात्रामे होनी थी। पडे सुन्दर एव विशाल बगीचे थे । इसमे जनताको कष्ट देनेवालाका नामोनिया तक भी नहीं था । न यहा लॉच लेने वाले थे, न प्रन्थिच्छेदक थे, न उचो लुटेर ही थे। इसमें नर्तकियोंके स्थान भी अनेक थे। भिक्षुआको प्रयेक समय यहा भिक्षा मुलभ थी। कुलपरम्परासे श्रीमत लोगोंका यहा अभार नहीं था । मनोविनोद के साधन भी इस नगरीमे जगह२ पर ये। नट थे, नाटककार थे, मल्लयुद्ध करनेवाले ये, मुष्टियुद्ध करनेवाले थे । कथाकहानी सुनाकर लोगोमें मुप्त शुदपुरपार्थको जगानेवाले जनभी यहा ये { रास रचाकर मानवों का आनदित करने वाले खिलाटी व्यक्ति भी यहा रहा करते थे । तात्पर्य यह कि प्रयेक मनोविनोद की सामग्री यहा सतत प्रस्तुत न्हा करती थी। नगरी के वाहिर-भीतर का प्रदेश आरामा, उद्यानों, कुना, वावडी एव जलाशय-तालाव आदि से सुशोभित था।
ભરેલુ ન હોય તેની બહારની ભૂમિ હારે હળથી ખેડાયા કરતી હતી પ્રત્યેક મોસમના ધાન્ય તેમાં ઉત્પન્ન થતા હતાં ગાયભે સોની તેમા બેટ નહેતી નગરીની સીમામાં ગામડા બહુ નજીકમાં વસેલા હતા શેરડી આદિની ઉપજ તેમાં વધારે પ્રમાણમા થતી હતી મોટા સુદર તેમજ વિશાલ બગીચા હતા તેમાં લેકને કઇ દેવાવાળાનું નામનિશાન પણ નહોતુ ન તે અહીં લાચ લેવા વાળા હતા કે ન ખિસ્સાકાતરૂ હતા વળી લુટારા પણ નહોતા તેમાં નાચનારીઓના સ્થાન પણ ઘણા હતા ભિક્ષુઓને પ્રત્યેક સમય અહીં મહેજે ભિક્ષા મળી રહેતી હતી કુળપર પરાથી શ્રીમત લોકોને અહી -અભાવ નહેાતે મને વિનોદના સાધન પણ આ નગરીમા ઠેકઠેકાણે હતા નટ હતા, નાટ્યકાર હતા, મલ્લયુદ્ધ કરવાવાળા હતા, મુખિયુદ્ધ કરવા વાળા હતા, કથાવારતા સંભળાવી લોકમાં ઢકાઈ રહેલો શુદ્ધ-પુરૂષાર્થ જાગૃત કરાવવાવાળા લડે પણ અહી હતા રાસ રચાવીને માનવેને આનંદિત કરવાવાળા ખેલાડી વ્યક્તિઓ પણ અહી રહેતા હતા તાત્પર્ય એ કે પ્રત્યેક મનોવિદની સામગ્રી અહી સતત પ્રસ્તુત રહ્યા કરતી હતી નગરીની બહાર તેમજ અદરના પ્રદેશ આગમ ઉવાને કુવા વાવડી તેમજ જલારા–તળાવ આદિથી સુશોભિત હતા.