________________
२२
સુબઇની એ કૉલેજોના પ્રોફેસરાના અભિપ્રાય
મુખઇ તા ૩૧-૩-૫૬
શ્રીમાન શેઠ શાંતીલાલ મગળદાસ પ્રમુખશ્રી અખિલ ભારત વેથા જૈનશાસોદ્ધાર સમિતિ,
રાજકાટ
પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક આવશ્યક, ઉપાસક શાગ વગેરે સૂત્રો અમે જોયા. આ સૂત્રો ઉપર સસ્કૃતમાં ટીકા આપવામા આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાતરા પણ આપવામા આવ્યા છે, સસ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાતરા જોતા આચાર્ય શ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચેટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્રગ્રંથેામા પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વત્તા મુખ્ય કરી દે તેવી છે ગુજરાતી તથા હિન્દીમા થયેલા ભાષાતરમા ભાષાની શુદ્ધિ અને સરળતા નાધપાત્ર છે. એથી વિદ્વજન અને સાધારણ માણુસ ઉભયને સ તાપ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રોમાથી હજુ ૧૩ સૂત્રો પ્રગટ થયા છે ખીજા સાત સૂત્રો લખાઇને તૈયાર થઈ ગયા છે આ બધા જ સૂત્રો જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈનસૂત્ર-સાહિત્યમા અમૂલ્ય સ પત્તિરૂપ ગણાશે એમા સ શય નથી આચાર્યશ્રીના આ મહાન તાને જૈન સમાજના-વિશેષત સ્થાનકવાસી સમાજને સ પૂર્ણ સહકાર સાપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ
રમણુલાલ ચીમનલાલ શાહ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, સુખઇ, પ્રા તારા રમણલાલ શાહ. સાફીયા કોલેજ, સુખઇ.
રાજકોટની ધમેન્દ્રસિહજી કાલેજના પ્રોફેસર સાહેબને
અભિપ્રાય
જયમહાલ
જાગનાથ પ્લાટ
રાજકાય, તા ૧૮૪–૫૬
પૂજ્યાચાર્ય ૫ મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ આજે જૈનસમાજ માટે એક એવા કાર્યમા વ્યાપ્ત થયેલ છે કે જે સમાજ માટે બહુ ઉપયોગી થઈ પડશે મુનિશ્રીએ તૈયાર કરેલા આચારાગ, દશવૈકાલિક, શ્રીવિપાકશ્રુત વિમે જોયા