________________
७८
श्री अनुत्तरोपपातिकदशाङ्गमत्रे जालेन परिबद्धं जरायुपरिवेष्टितं बद्धभुजद्वयं बद्धजानुयातिपीडितग्रीवमचिस्थाने महान्धकारे पतितं सर्वथा परतन्त्रमेवात्मानं पश्यति ।
तत्रैव च मातुः प्रतिकूलोत्थानगमनादिपु नितरां लिश्यति । तीक्ष्णं तिक्त कटुं क्षारं शीतमुणं वा मातृभुक्तान्नादिरसं प्राप्य चिरं तप्यते ।
एवं तीव्रतरकप्टेन कथं-कथमपि नियतकालं तत्र स्थित्वा प्रमृतिपवनैः परिपीडयमानो मूर्छामुपगतो म्रियमाण इव निपतति गर्भात् । ततस्तु, बाल्ये जन्मदुस्सहवेदनानुभवाद्विस्मृतसकलपूर्वचरितः कठोरतरभूभागघर्पणस्य गर्करादिघट्टनस्य पिपीलिकादिदंशस्य क्षणे क्षणे पतनम्य च नवां नवां वेदनां सहते ।। स्वतन्त्रता को हरण कर लेता है, स्वयं भी धमनियों के जाल से वाद्ध, जरायु से परिवेप्टित, हाथों और पावों से बंधा हुआ तथा अंधा लटकता हुआ गर्दन की पीडासे अत्यन्त दुःखित हो महान्धकारयुक्त अशुचि स्थान में पड़ा हुआ सर्वथा परतन्त्रताका अनुभव करता है ।
वहां माता के, नियमविरुद्ध उठने-बैठने तथा चलने फिरने से अत्यन्त दुखी होता है । गर्भ में माता के द्वारा खाये हुए अन्नादि के तीखे, कडवे, कषायले, खारे ठंढे तथा गर्भ रसरूप उच्छिष्ट से क्लेश पाता है।
इस प्रकार तीव्र कष्ट भोगता हुआ किसी भी तरह नौ मास साढे सात दिन के नियतकाल पर्यन्त गर्भ की महान् वेदना को सहन कर जब जन्म लेना है तब प्रसूतिकालीन पवनसे अत्यन्त पीडित हो तथा उस दुस्सह दुःख से मूच्छित हो मरे हुए के समान गर्भ से गिर पडता है। ગર્ભમાં આવતાજ જીવ માતાની સ્વત ત્રતાનું અપહરણ કરી લે છે, પોતે પણ ધમણચેની જાળથી બધાએલ, જરાયુથી પરિવેષ્ટિત (વીટાએલું), હાથ–પગથી બંધાએલ તથા ઉધા લટકવાથી ગર્દનની પીડાને લીધે અત્યન્ત દુખિત થઈ મહાન્ધકાર–યુકત અશુચિ–સ્થાનમાં રહી સર્વ પ્રકારે પરતત્રતાને અનુભવ કરે છે
ત્યા માતાના નિયમ–વિરુદ્ધ ઉઠવા-બેસવા તથા હરવા-ફરવાથી અત્યન્ત દુઃખિત થાય છે. ગર્ભમાં માતાથી ખવાતા અન્નાદિન તીખા, કડવા, કષાયલા, ખારા, ઠંડા તથા ગરમ રસરૂપ ઉચ્છિષ્ટ પદાર્થોથી કલેશ પામે છે એ પ્રમાણે તીવ્ર કષ્ટ ભોગવતા કોઈપણ રીતે નવ માસ સાડાસાત દિવસના નિયતકાળ પર્યન્ત ગર્ભની મહાન વેદના સહન કરી જ્યારે જન્મ લે છે ત્યારે પ્રસૂતિ કાળના પવનથી અત્યન્ત પીડિત હોઈ તથા એ દુસહ દુઃખથી મૂચ્છિત થઈ મરેલાની માફક ગર્ભથી પડી જાય છે