________________
-
२६
उपासकदशासूत्रे ततुपूपरितनतन्तुच्छेदमन्तरेण तदधोऽधःस्थिततन्तुच्छेदासम्भवात्परस्परमस्त्येव तन्तुच्छेदे कालभेदः, यथा-शत कमलाना पत्राणि पश्चिन मुढो निपुणः मुच्यादिना विष्यति, तत्राऽऽपाततो लाघवाद् युगपद्वेधनस्य प्रतीताबाप वस्तुतो न युगपळेधन किन्तु क्रमेणैव, यथा पा-अद्यत्वे तारयन्त्रमेकर म्थेशनादापाहन्यमान युगपदिव क्रोशसहस्रमुल्लङ्घयत् प्रतिभाति, वस्तुतस्तु सूक्ष्मतमः क्रमस्तत्रापि वर्तत एवेति, तथा चप्रकृते मतितन्त्वपि सख्यातपक्ष्मणा सत्वेन प्रथमपक्ष्मत्रोटन विना तत्परापरतक ऊपरके तन्तु न फटे तबतक नीचे के तन्तु फट नही सकते, अतः कपडेके फटनेमे कालका भेद अवश्य होता है। जैसे एक दूसरेसे मटे हुए कमलके सो पत्तोंको कोई निपुर्ण और बलवान् व्यक्ति एक दम सुई आदिसे छेद देता है उससमय भी सहमा ऐसा प्रतीत होता है कि सौ पत्ते माथ ही छिद गए है, परन्तु यह भी भ्रम ही है, क्योंकि जिस समय पहला पत्ता छिदा था उस समय दूसरा नहीं छिना, और जब दसरा छिदा तब तीसरा नही छिदा या, अत. वास्तवमें सब पत्तोंका छेदन क्रमश. हुआ है । अथवा जैसे-आजकल तार-घर या स्टेशन आदिमे एक जगह तार खटखटाते ही हजारों कोस तक वह एकही समयमे चला गया प्रतीत होता है, किन्तु वहाभी सूक्ष्म कम अवश्य है। इसी प्रकार कपडेके विपयमेभी समझिए । (यह तो कदही चुके हैं कि कपडा सख्यात तन्तुओसे बना है किन्तु) एक एक तन्तुमे भी स. અને જ્યાસુધી ઉપરના તતુઓ ન તૂટે ત્યા સુધી નીચેના ત તુએ તૂટી શક્તા નથી એથી કપડુ ફાટવામા કાળને ભેદ અવશ્ય થાય છે જેમ એક બીજાને ચે ટકી રહેતી કમળની સો પાદડીઓને કેઈ નિપુણ અને બલવાન વ્યકિત એકદમ સેય આદિથી છેદી નાખે છે, તે વખતે પણ સહસા એમ જ પ્રતીત થાય છે કે સોએ પાદડી એકી સાથે છે ઈ ગઈ છે, પરંતુ એ પણ ભ્રમ જ છે, કારણ કે જે સમયે પહેલી પાદડી દઈ હતી તે સમયે બીજી પાદડી છેદાઈ નહોતી, અને જ્યારે બીજી છેદાઈ હતી ત્યારે ત્રીજી છેદાઈ નહતી તેથી વસ્તુત બધી પાદડીઓનુ છેદન ક્રમશ થયું છે અથવા જેમ આજકાલ ટેલીગ્રાફિક ઓછીસ વગેરેમાં એક જગ્યાએ તાર ખટખટાવતાજ હારે કેસ દૂર સુધી તે અવાજ એકજ સમયે ચાલ્યા ગયે એમ પ્રતીત થાય છે, પરંતુ તેમાં સૂકમ કમ અવશ્ય હોય છે એ જ પ્રમાણે કપડાની બાબતમાં પણ સમજવુ (એ તે કહેવામાં આવ્યુ છે કે કપડુ સખ્યાત હતુઓનું બનેલું છે, પરતુ) એક એક ત તુમાં પણ્ સ ખ્યાત–સખ્યાત પક્ષમ (રૂવા) છે