________________
अगारधर्मसञ्जीवनीटीका अ ६ सू १७१-१७२ भाग्यपुरुषार्थचर्चा ४३५
"काकतालीयवत्प्राप्त, दृष्ट्वाऽपि निधिमग्रतः । ___ न स्वय देवमादत्ते, पुरुषार्थमपेक्षते ॥" इति च । क्रिया च प्रतिकत्तभेदेनावश्य भिन्नेति फलवैचित्र्यमपि युक्तमेव, कारणभेदे सति कार्यभेदस्य क्लुप्तत्वात् । ____ यत्तु कचित्तत्तृव्यापारे जातेऽपि फलानुपलम्भस्तत्रापि यथोचित कर्तमय
नाभावोऽवगन्तव्य, यद्वा कर्तव्यापारसहकृता नियतिरप्यस्माक कारणत्वेनाभिमता, तस्याश्च तनाभावान फलोद्गमः ।
"काकतालीय न्याय से (सयोगवश-अचानक ही) सामने रखे हुए खजानेको भी दैव अपने-आप नहीं ले सकता है। उसे ग्रहण करने में भी पुरुषार्थ की आवश्यकता होती है ॥२॥
क्रिया प्रत्येक मनुष्यको जूदीजूदी होती है, इसलिए फलकी विचित्रता ठीक तरह सगत हो जाती है। क्योंकि कारणके भेद से कार्य में अवश्य भेद हो जाता है।
कही कही मनुष्य प्रवृत्ति तो करता है परन्तु फल नहीं प्राप्त कर पाता। इसका कारण यह नहीं कि प्रवृत्ति फल में कारण नहीं, बल्कि इसका कारण यह है कि उस कार्य को सिद्ध करने के लिए जैसे और जितने प्रयत्न की आवश्यकता है उतना और वैसा प्रयत्न नहीं किया गया।
अथवा कर्ता के व्यापारसे सस्कृत (युक्त) नियतिको भी हम कारण मानते हैं, अत. उसका अभाव होनेसे फलकी प्राप्ति नहीं होती।
કાકતાલીય ન્યાયથી (સોગ વશ-અચાનક જ) સામે રાખેલા ખજાનાને પણ દેવ પિતાની મેળે નથી લઈ શકતે તેને ગ્રહણ કરવામાં પણ પુરુષાર્થની ४३२ ५ छे (२)"
ક્રિયા પ્રત્યેક મનુષ્યની જૂને જુદી હોય છે, એટલે ફળની વિચિત્રતા બરાબર રીતે સગત થઈ જાય છે, કારણ કે કારણુના ભેદથી કાર્યમાં જરૂર ભેદ પડી
કયા કયાક માણસ પ્રવૃત્તિ તે કરે છે, પરંતુ ફળ પ્રાપ્ત કરી શકતા નથી, તેનું કારણ એ નથી કે પ્રવૃત્તિ ફળમાં કારણ નથી, બલકે એનું કારણ એ છે કેએ કાયને સિદ્ધ કરવાને માટે જેવા અને જેટલા પ્રયત્નની જરૂર હોય છે તે અને તેટલા પ્રયત્ન કરવામાં આવ્યું હેતે નથી
અથવા કર્તાના વ્યાપારથી યુકત નિયતિને પણ અમે કારણ માનીએ છીએ, એટલે તેને અભાવ હોવાથી ફળની પ્રાપ્તિ થતી નથી