________________
__ अगारधर्मसञ्जीवनीटोका अ. १ मु०८३-८६ मानन्दगौतमप्रश्नोत्तरनिरूपणम् ३५७
गृहस्थको हो सकता है तो हे भगवन ! मुझ-धरमे रहनेवाले गृहस्यको भीअवधि ज्ञान उत्पन्न हुआ है, उससे पूर्व दिशाकी तरफ लवणसमुद्र में पांचसौ योजन तक यावत् लोलुपान्युत नरक तक मैं जानता और देखता हूँ" -८३॥ तन भगवन् गौतम आनन्द श्रावकसे कहने लगे-"गृहस्थको घरमे रहते हुए अवधिज्ञान हो सकता है परन्तु इतने अधिक क्षेत्रमें नहीं, इसलिए हे आनन्द । तुम इस स्थानकी आलोचना निंदना करके यावत् तपस्या स्वीकार करो" ॥ ८४ ॥ तब वह आनन्द भगवान् गौतमसे बोला-" भगवन् । क्या जिन प्रवचनमे मत्य, तात्त्विक, तथ्य
और सद्भूत भावोके विपयमे भी आलोचना की जाती है यावत् तपाकर्म स्वीकार किया जाता है ?"। गौतम-"नहीं, ऐसा नहीं है।" आनन्द"भगवन् ! यदि जिन वचनमे सत्य यावत् भावोके विपयमे आलोचना नहीं की जाती, और यावत् तप'र्म नही म्बीकार किया जाता तो हे भगवन् । आपही इस स्थानकी आलोचना कीजिए यावत् तप कर्म स्वीकार कीजिए"॥८५॥ तदनन्तर भगवान् गौतम, आनन्द श्रावकके इतना कहने पर शका, काक्षा, और विचिकित्साको प्राप्त होकर आनन्द के पाससे निकले। निकल कर जहा दूतिपलाश चैत्य और श्रमण
ભગવાન ! ઘરમાં રહેતા ગૃહસ્થને શુ અવધિજ્ઞાય ઉત્પન્ન થઈ શકે?” ગૌતમે કહ્યું “હા, થઈ શકે ” આન દે કહ્યું “ભગવાન ! જે ગૃહસ્થને થઈ શકે તે મને-ઘરમાં રહેનારા હસ્થને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી પૂર્વ દિશાની બાજુએ લવણસમુદ્રમા પાચ જન સુધી યાવત્ લેલુ પામ્યુત નરક સુધી હું જાણુ–દેખુ છુ” (૮૩) એટલે ભગવાન ગૌતમ આનદ શ્રાવકને કહેવા લાગ્યા “ગૃહસ્થને ઘરમાં રહેતા અવધિજ્ઞાન થઈ શકે છે, પરંતુ આટલા મોટા ક્ષેત્રમાં નહિ, તેથી છે આનદ ! તમે આ સ્થાનની આલોચના કરે અને યાવત તપસ્યા સ્વીકારે” ત્યારે આનંદે ભગવાન ગૌતમને કહ્યું “ભગવાન ! શું જિન-પ્રવચનમાં સત્ય, તાત્વિક, તથ્ય અને સદભૂત ભાવના વિષયમાં પણ આલોચના કરવામાં આવે છે થાવત તપકર્મ સ્વીકારમાં આવે છે?” ગૌતમે કહ્યું “ના, એમ નથી ” આનદે કહ્યું – “ભગવાન ! જે જિન વચનમા સત્ય થાવત ભાવના વિષયમાં આલેચના નથી કરવામાં આવતી અને યાવત તપકર્મ નથી સ્વીકારવામાં આવતુ, તે હે ભગવાન આપ જ આ સ્થાનની આલોચના કરે યાવત તપ કર્મને વીકાર કરે છ૮૫ પછી ભગવાન ગૌતમ, આનદ શ્રાવકના આટલા કથનથી શકા, કાલા, અને વિચિકિત્સાને પ્રાપ્ત થઈ આનદની પાસેથી નીકળ્યા, અને જે બાજુએ