________________
१७४
उपासकदशास्त्रे स्त तमेवार्थमभिधत्ते नेतरमितरमिति न मियो घट पटादिपु सशयो, न वा विपर्ययोनापि सक्रमो, नापि चैकत्वमिति । प्रतिनिमित्तत तु-धान्यस्वे सति वाच्य तित्वे च सति पाच्योपस्थितीयमयारताऽऽश्रयत्वम्' भवति च पुरन्दरत्वादिविशिष्ट
और क्रियासे पदार्थोके भेदकी कल्पना न की जाय तो पदार्थों में परस्पर भेद न रहे। तात्पर्य यह है कि जल धारण करने आदिशी शक्ति जिसमे होती है उसे घट कहते है, और शीत-निवारण आदिकी शक्ति जिसमे होती है उसे पट करते है । यदि इन दोनो की इस भिन्न शक्ति (गुण) का ख्याल न किया जाय तो दोनों (घट पट)में भेद ही क्या रहेगा ?, इसीसे गुण और क्रियासे भेदसे वाच्य पदार्थों में भी भद किया जाता है। बस, इसी नियमके अनुसार पुरन्दर शब्द में जा शक्ति है और उससे जिस क्रियाका भान होता है, वह शक्ति (गुण) और क्रिया जिसमें पाई जाती है उसे पुरन्दर शब्दका वाच्य कहते है। तथा इन्द्र शब्द में जो शक्ति पाई जाती है और उससे जिस क्रियाका भान होता है वह शस्ति और क्रिया जिसमें पाई जाती है उसे इन्द्र शब्दका वाच्य कहते हैं। इससे यह मालूम हुआ कि 'पुरन्दर शब्दका वाच्य और इन्द्र शब्दका वाच्य एक नहीं है-अलग-अलग है, क्योंकि दोनों शब्दोंकी शक्ती और उससे भासित होनेवाला क्रिया अलग-अलग है, प्रवृत्तिनिमित्त का भेद है। इसी प्रकार अन्य
હોય છે જે ગુણ અને કિયાએ કરીને પદાર્થોના ભેદની કલ્પના ન કરવામાં આવે તે પદાર્થોમાં પરસ્પર ભેદ ન રહે તાત્પર્ય એ છે કે જળ ધારણ કરવું આદિના શકિત જેમા હેય છે તેને ઘટ કહે છે, અને ટાઢ નિવારવા વગેરેની શક્તિ જેમાં હિય છે તેને પટ કહે છે જે એ બેઉની આ ભિન્ન શકિત (ગુણ) ને ખ્યાલ ને કરવામાં આવે તે ઘટ અને પટ એ બેઉમાં ભેદ જ શે રહે? તેથી ગુણ અને ક્રિયાના ભેદે કરીને વાચ્ય પદાર્થોમાં પણ ભેદ કરવાના આવે છે બસ, એજ નિયમાનુસાર ૩ દર શબ્દમાં જે શકિત છે અને તેથી જે ક્રિયાનું ભાન થાય છે, તે શકિત (ગુણ) અને કિયા જેમા માલુમ પડે છે તેને પુર દર શબ્દનો વાચ્ય કહે છે. તેમજ. ઇદ્ર શબ્દમાં ર શકિત માલુમ પડે છે અને તેથી જે ક્રિયાનું ભાન થાય છે, તે શકિત અને પ૧ જેમા માલુમ પડે છે તેને ઈદ્ર શબ્દને વાચ કહે છે એથી એમ માલુમ પડે છે કે “પુર દર શબ્દને વાસ્થ (અર્થ)અને “ઈ દ્રશબ્દને વાચ એક નથી-જુદા જુદા છે, કારણકે ઉ શબ્દની શકિત અને તેથી ભાસિત થનારી ક્રિયા જુદી જુદી છે. પ્રતિનિમિત્તની