________________
अनगारधर्मामृतषिणी टी० शु० २ ० २ अलादीदेवीनां चरित्रवर्णनम् ८२३ अद्धपलिओवम ठिई सेस तहेव, एव खलु णिस्खेवओ पढमज्झयणस्स) उस काल और उस समय में राजगृर नाम का नगर था। वहां गुणशिलक नाम का उन्धान था। उसमें तीर्थकर परपरानुसार विहार करते हुए श्रमण भगवान महावीर आकर ठहरे हुए थे। नगर की परिपदा प्रभु को बदना के लिये अपने २ घर से निकल कर उस उद्यान में आई प्रभु ने सरको धर्म का उपदेश दिया। सुनकर रोगो ने यावत् प्रभु की पर्युपासना की। उसी समय वहा पर धरणेन्द्र की अग्रमहिपी अलादेवी जो धरणा राजधानी में अलावतसक इस नाम के भवन मे रहती थीऔर जिसके बैठने के सिंहासन का नाम अला या प्रभु को बदना आदि करने के निमित्त आई। वहां आकर उस ने नाटयविधि दिखलाई। दिखलाकर वह फिर वहा से पीछे अपने स्थान पर गई। उसके आते ही गौतम स्वामी ने श्रमण भगवान महावीर से उसका पूर्वभव पूछा तय भगवान ने उनसे इस प्रकार कहा वाणारसी नामकी नगरी थी-उसमें काम महावन नाम का उद्यान था। उसमे अलनाम का गायापति रहता था। उसकी भार्या " अल श्री" इस नामकी थी। इस की एक पुत्री थी जिसका नाम अला या। इसका-अला का शेप कथानक, कालीदेवी का वाओ, साइरेग अद्धपलिओवम ठिई सेस तहेव, एव खलु णिक्खेवओ पढमज्झयणस्स)
તે કાળે અને તે સમયે રાજગૃષ્ઠ નામે નગર હતુ તેમાં ગુણૂલિક નામે ઉઘાન હતું તેમાં તીર્થંકર પર પરા મુજબ વિહાર કરતાં પધારીને શ્રમણ ભગવાન મહાવીરે મુકામ કર્યો હતો નગરની પરિષદ પ્રભુને વંદન કરવા માટે પિતાપિતાને ઘેરથી નીકળીને તે ઉદ્યાનમા આવી પ્રભુએ સૌને ધર્મને ઉપદેશ આપે ઉપદેશ સાભળીને લેકોએ વાવત પ્રભુની પર્યપામના કરી, તે વખતે ત્યા ધરણેન્દ્રની અગ્રમહિષી (પાણી) અલાદેવી કે જે ધરણા રાજધાનીમાં અલાવાસક આ નામના ભવનમાં રહેતી હતી, અને જેને બેસવાના સિંહાસનનું નામ અલી હતું–પ્રભુને વદના કરવા માટે આવી ત્યા આવીને તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું, પ્રદર્શન કરીને તે ત્યાંથી પાછી પિતાના સ્થાને જતી રહી તેના ગયા પછી તરત જ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તેને પૂર્વભવ પૂછે ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે વણારસી નામે નગરી હતી, તેમા કામમહાવન નામે ઉઘાન હતુ, તેમાં અલ નામે ગાથાપતિ રહેતું હતું તેની ભાર્યાનું નામ લશ્રી હતુ * . .. હતી તેનું નામ અલી હતુ અલા વિષેનું શેવ કથાનક પહેલા