SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०३१ उ.४ सू०१ कापोतलेश्याधित ने. उपपातादिकम् १९७ हे गौतम ! यथानामकः कश्चित् प्लपका ब्लवमानोऽध्यवसायनिर्वर्तितेन करणोपायेन स्वस्थानं परित्यज्य आगामिस्थानान्तरं प्रतिपद्यते एवमेव जीवोऽध्यवसाययोगनिर्वतिरोन करणोपायेन पूर्वकालि कभवं परित्यज्य भवान्तरमासादयति । हे भान्त ! तेपां जीवानां कथं शीघ्रा गति भवति कथं शीघ्रश्च गतिविषयः प्रज्ञप्तः हे गौतम ! यथानामका कश्चित् तरुणो बलवान् यावत् त्रिसनय केन विग्रहेणोत्पधन्ते तथा शीघ्रा गति भवति तथा शीघ्रश्च गतिविषयः प्रज्ञप्तः । ते जीवा भदः न्त ! कथं पाभवायुष्कं मरन्ति गौवम ! अध्यवसाययोगनिवर्तितेन करणो. तिर्ययोनिकों से आकर के उत्पन्न होते है और गर्भन मनुष्यों में से आकर के उत्पन्न होते हैं। हे भदन्त ! वे वहां किस प्रकार से आकर के उत्पन्न होते हैं ? हे गौतम ! जिस प्रकार कोई कूदनेवाला व्यक्ति कूदता कूदता पूर्व के स्थान को छोड़कर आगे के स्थान पर पहुंच जाता है उसी प्रकार ले नरयिक भी पूर्ववर्ती भव को छोड़कर अध्यवसाय रूप कारण के वश से आगे के भय को प्राप्त करलेते हैं। हे भदन्त ! उन जीवों की शीघ्र गति कैसी होती है ? और उस शीघ्रगति का विषय कैसा होता है ? जैसे कोई तरुण वलान र बौदहवे' शतक में प्रथम उद्देशक में कहे गये अनुसार हो, तो जैसा वहां कहा गया है उसके अनुदार वे नैरयिक तीन समयवाली विग्रहगति से वहां नरकाचाल में उत्पन्न होते हैं। इस प्रकार की उनकी शीघ्र गति होती है और ऐसा ही उनकी गीघ्र गति का विषय होता है। हे भदन्त । वे नारक परभव की आयु का बन्ध कैसे करते हैं ? हे गौतम ! अध्यवसाय પચેન્દ્રિય તિર્યચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે તથા ગર્ભ જ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હે ભગવન્ તેઓ ત્યાં કઈ રીતે આવીને ઉત્પન્ન થાય છે? આના ઉત્તરમાં હે ગૌતમ ! જે પ્રમાણે ઠાઈ કૂદવાવાળો પુરૂષ કૂદતો કૂદતો પહેલાના સ્થાનને છેડીને આગળના સ્થાન પર પહોંચી જાય છે, એજ પ્રમાણે નરયિકે પણ પહેલાના ભવને છોડીને અધ્યવસાયરૂપ કારણને વશ થઈને આગળના સ્થાન પર પહોંચી જાય છે. હું કરૂણ નિધાન ભગવન તે જીનું શીઘગમન કેવા પ્રકારનું હોય છે? અને તે શીધ્ર ગમનને વિષય કે હોય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! જેમ કેાઈ તરૂણ બળવાન “પુરૂષ ચૌદમા શતકના પહેલા ઉદેશામાં કહ્યા પ્રમાણે તે નૈરયિકો ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ રીતની તેઓની શીઘ્રતિ હોય છે. અને તેઓના શીધ્ર ગમનને વિષય પણ એજ પ્રમાણે હોય છે. હે ભગવન તે નારકે પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે ?
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy