________________
२३०
भगवतीस्त्रे कायिकेषु उत्पद्यते इति कृत्वा यावदीशानदेवस्येत्युक्तमिति १ । अमृरकुमाराणां च एवं लब्धिः , तन-परिमाणे एकसमयेन जघन्यत एको वा द्वौ वा यो वा उत्कर्षेणाऽसंख्येया एकसमयेन पश्चेन्द्रियतिर्यग्योनि केपु उत्पबन्ते २। तथासंहननाभावः। भवधारणीयावगाहना जघन्येनालासंख्येयभागप्रमाणा तथा-उत्कर्पतः सप्तहस्तप्रमाणा भवति । उत्तरक्रियशी अवगाहना तु जघन्यतोइगुळासंख्येयभागप्रमाणा, उत्कर्ष वस्तु लक्षयोजनप्रमाणा भवति । संस्थान परिमाण आदि द्वारों की वक्तव्यता का कथन जोनना चाहिये। यहां जो ईशान देवलोक तक की पत्नव्यतो का कथन किया गया है। लो उसका कारण यह है कि ईशानान्त देव ही पृषिधीकायिनों में उत्पन्न होते है। ____ असुरकुमारों के सम्बन्ध में लब्धि इस प्रकार से विचारनी चाहिये
परिमाण द्वार में वे एक समय में जघन्य से एक अधया दो 'अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट ले वे पश्चन्द्रिय तिर्यश्यों में भसंख्यात उत्पन्न होते हैं । संहनन हार में इनके कोई सा भी संहनन नहीं होता है । अवगाहना छार में इनके भपधारणीय अवगाहना जघन्य से अशुल के असंख्यातवें भाग रूप होती है और उत्कृष्ट से सात हाथ प्रमाण होती है। तथा उत्तर वैक्रिय की अमगा. हना इनकी जघन्य से अङ्गुल के असंख्यातवें भागप्रमाण होती है और उत्कृष्ट से एक लाख योजल प्रमाण होती है ४। संस्थान द्वार में इनके
ઉત્પન્ન થવાવાળા યાવત્ ઈશાન દેવ લેક સુધીના દેસંબંધી નવે ગમેમાં પણું પરિમાણ વિગેરે દ્વારે સંબંધીનું કથન સમજી લેવું. અહિયાં જે ઈશાનદેવલાક સુધીનું કથન કરવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે-ઈશાન સુધીના જ દે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે.
અસુરકુમારોના સંબંધમાં લબ્ધિ આ નીચે પ્રમાણે કહેવી જોઈએ, –
પરિમાણ દ્વારમાં તેઓ એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી તેઓ સંક્ષીપંચેન્દ્રિતિયામાં અસંખ્યાતપણે ઉત્પન્ન થાય છે. સંહનન દ્વારમાં તેઓને કોઈ પણ સંખનન હેતું નથી. અવગાહના દ્વારમાં તેઓને ભવધારણીય અવગાહના જઘન્યશ્રી આંગળના અસંખ્યાતમાં ભાગ રૂપ હોય હોય છે. અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણુની અવગાહના હોય છે. તથા ઉત્તર વેકિય અવગાહના તેઓને જઘન્યથી આગળના અસંખ્યા ડતમા ભાગ પ્રમાણવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી એક લાખ જન પ્રમા