________________
२६४
भगवती व्यम् तथाहि-एकसमयेन कियन्त उत्पयन्ते इति प्रश्नस्य हे गौतम ! जघन्येन .एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टतः संख्येया वा असंख्येया वा समुत्पद्यन्ते इत्यु.
तरम् २ । कियत्पर्यन्तं द्वादशोदेशपकरणमिहानुसन्धेयं तबाह-'जाव' इत्यादि। 'जाव भवादेसोत्ति' यावद् भवादेश इति भवादेशपर्यन्तं सर्वमिह वक्तव्यम् तथा च यावत्पदेन सेवार्तसंहननवन्त इमे ३ । शरीरावगाहना जघन्येन अंगुलस्यासंख्येयभागम् उत्कृष्टतो योजनसहस्रम् ४ । हुण्डसंस्थानसंस्थिता इमे ५ । कृष्णनील फापोतिकलेश्यात्रयबन्त श्चेमे ६ । इमे सम्यग्दृष्टयोऽपि मिथ्यायोऽपि न तु जैसे-एक समय में वे कितने उत्पन्न होते हैं ? तो इस प्रहन के उत्तर में प्रभु ने गौतम ले ऐसा कहा है। हे गौतम ! एक समय में वे जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं। इसी प्रकार से वे जीव किस सहनन वाले होते हैं तो इसका उत्तर यही है कि वे सेवा संहननवाले होते हैं। अचगोहना द्वार सम्बन्धी प्रश्न के उत्तर में वे जघन्य से अगुल के असख्यातवें भाग प्रमाण और उत्कृष्ट से एक हजार योजन प्रमाण अवगा. हना वाले होते हैं। संस्थान द्वारसंबंधी प्रश्न के उत्तर में ये हुण्डक संस्थान वाले होते हैं। लेश्याद्वार संबंधी प्रश्न के उत्तर में ये कृष्ण, नील और कापोतिक लेश्या वाले होते हैं । दृष्टिबार संबंधी प्रश्न के उत्तर में ये सम्पदृष्टि भी होते हैं और मिथ्यादृष्टि भी होते हैं। અહિયાં સમજવું જોઈએ જેમકે–એક સમયમાં તેઓ કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યું કે-હે ગૌતમ! એક સમયમાં તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉકષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એજ રીતે તે છે ક્યા સંહનનવાળા હોય છે ? આ પ્રશ્નનો ઉત્તર એજ છે કે-તેઓ સેવાર્ત સંહનન વાળા હોય છે. અવગાહના દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જa
ન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક હજાર ચિજન પ્રમાણુની અવગાહન વાળા હોય છે. સંરથાનદાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ હુડક સંરથાનવાળા હોય છે, વેશ્યાદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ કૃષ્ણ, નીલ અને કાપતિક એ ત્રણ વેશ્યાવાળા હોય છે. દષ્ટિદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સમ્યમ્ દષ્ટિવાળા પણ હોય છે, અને મિયા દષ્ટિવાળા પણ હોય છે સમ્યગૂ મિથ્યા દષ્ટિવાળા દેતા નથી, જ્ઞાન