________________
प्रमैयचन्द्रिका टीका श०२४ उ. १ सू०५ संक्षिपञ्चेन्द्रियतिरश्चां नारकेषू०नि० ४४३ रत्नप्रभानरकेषु कियन्त उत्पद्यन्ते इति प्रश्नः । उत्तरमाह - ' एवं सो चेव' इत्यादि 'एवं सो चैत्र चउत्थो गमओ निरवसेसो भाणियन्त्रो' एवं स एव चतुर्थी गमो निरवशेषो भणितव्यः, तत्र रत्नमभादौ एकसमये ते जीवाः कियत्संख्यका उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृर्षेण संख्याता वा असंख्याता वा इत्यादि चतुर्थगमदेव उत्तरमिहापि अध्येतव्यम्, एवमेव शरीरावगाहनादिकं सर्वमेव प्रकरणं चतुर्थगमोक्तमेव इहापि वक्तव्यम् । कियत्पर्यन्तम् तत्राह - 'जाव कालादेसेणं' इत्यादि, ते खलु भदन्त ! जीवा एकसमयेन कियन्तो नरकावासे उत्पद्यन्ते इत्यारभ्य भवादेशेन जघन्यतो भवद्वयम् उत्कृष्टतोऽष्टभव
में एक समय में कितने उत्पन्न होते हैं 'उत्तर देते हुए प्रभु गौतम से कहते हैं- 'एवं सो चेव चत्थो गमओ निरवसेसो भाणियच्चो' हे गौतम ! यहाँ पर वही चतुर्थगम सम्पूर्ण से कहलेना चाहिये, इस प्रकार से उसके अनुसार रत्नप्रभा आदि में एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन तक उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्पात अथवा असंख्यात उत्पन्न होते हैं । इसी प्रकार से यहां पर भी शरीर अवगा - हना आदि के सम्बन्ध में भी सब कथन चतुर्थगम जैसा कहलेना चाहिये, और यह कथन कालादेश सूत्र तक यहां गृहीत किया गया है ऐसा जानना चाहिये, अर्थात् गौतम के 'एक समय में कितने जीव नरकावास में उत्पन्न होते हैं' इस प्रश्न से लेकर भयादेश से जघन्यरूप में दो भवों को ग्रहण करने तक वह उस गति का सेवन करता है और
એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુ કહે છે કે ' एवं सो चेव चत्थो गमओ निरवसेसो भाणियव्वा' हे गौतम! मडियां मे રીતે તેમાં કહ્યા પ્રમાણે-રત્નપ્રભા વિગેરે પૃથ્વીમાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસખ્યાત ઉત્પન્ન થાય છે. એજ રીતે અહિયાં પણ શરીર અવગાહના વિગેરેના સબંધમાં પણ તમામ કથન ચોથા ગમમાં કહ્યા પ્રમાણે સમજી લેવું. અને તે કથન કાલાદેશ સૂત્ર સુત્રી અહિયાં ગ્રહણ કરેલ છે, તેમ સમજવુ. અર્થાત્ એક સમયમાં કેટલા નારક જીવેા નરકાવાસમાં ઉત્પન્ન હાય છે?” આ રીતના ગૌતમ સ્વામીના પ્રશ્નથી આરંભીને ભવાદેશથી જન્યરૂપમાં એ ભવા ગ્રહણુ કરતાં સુધી તે એ ગતિનું સેવન કરે છે. અને એટલાજ સમય સુધી તે ગમનાગમન કરે છે, અને ઉત્કૃષ્ટ રૂપથી તે આાઠ ભવાને