________________
प्रमेयचन्द्रिका टीका श०२२ २.१ सू.१ वलयवनस्पतिमूलगतजीवोत्प०नि० २८१ असंख्येया वेत्युत्तरम्। अपहारद्वारे-ते मूलजीवा असंख्येयोत्सपिण्यवसर्पिणी पर्यन्तम् यदि पतिसमयम् असंख्याता अपि निष्काश्यन्ते तदापि ततो न निष्काशयितुं शक्यते इत्यपहारोऽपि मूलजीवानां वक्तव्यः। अवगाहनाद्वारे-तेषाँ मूलगीवानां शरीरावगाहना कियती प्रज्ञप्तेति प्रश्नः, जघन्येनाङ्गुलस्यासंख्येयभागम् उत्कृष्टतो धनुःपृथक्त्वम् द्विधनुरारभ्य नवधनुःपर्यन्तमित्युत्तरमिति । बन्धनकद्वारे-ते जीवाः खल्लु ज्ञानावरणीयस्य कर्मणो वन्धमा अबन्धका वेति संख्यात और असंख्यातरूप से उत्पन्न होते हैं। अपहारद्वार में प्रभु से गौतम ने ऐसा पूछा है-हे भदन्त । इनके मूल से यदि जीव प्रतिसमय संख्यात या असंख्यात उत्सर्पिणीकाल तक भी असंख्यातेर निकाले जावे तो वे उसमें से कितने काल में पूरे निकाले जा सकते हैं? हे गौतम! यदि प्रतिसमय भी असंख्यात के रूप में संख्यात या असंख्यात उत्सर्पिणी कालतक भी उसमें से जीव निकाले जावे-तो भी वे उसमें से पूरे नहीं निकाले जा सकते हैं, उन मूलात जीवों की शरीर की अवगाहना कितनी कही गई है ? हे गौतम! उन मूलगत जीवों की शरीर-अवगाहना जघन्य से अंगुल के असंख्यातवें भागममाण और उत्कृष्ट से दो धनुष से लेकर९ धनुषतक की कही गई है। हे भदन्त ! वे मूलगत जीव ज्ञानावरणीय आदि कर्मों के बंधक होते हैं या अबंधक होते हैं ? हे गौतम ? वे मूलगतजीव ज्ञानावरणीय आदि છે. અપહરદ્વાર સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવાન તેના મૂળમાંથી જે જે પ્રતિસમયમાં સંખ્યાત અને અસંખ્યાત ઉત્સર્પિણી કાળ સુધી અસંખ્યાતપણુથી કહાડવામાં આવે તે તે કેટલા કાળમાં તેમાંથી પૂરે પુર બહાર કહાડી શકાય તેમ છે ? ઉત્તર-હે ગૌતમ! પ્રત્યેક સમયે જે અસંખ્યાત રૂપથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્સર્પિણી કાળ સુધી તેમાંથી જ બહાર કઢાડવામાં આવે, તે પણ તે છે તેમાંથી પૂરે પૂરા બહાર કહાડી શકાતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્નને મૂળમાં રહેલા જીના શરીરની અવગાહના (લંબાઈ પહોળાઈ) કેટલી કહી છે ? ભગવાનનો ઉત્તર હે ગૌતમ! તે મૂળમાં રહેલા જીના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન તે મૂળમાં રહેલા જીવો જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધ કરનાર હોય છે ? કે અબંધક હોય
-
-