________________
भगवतीस्त्रे 'जहा पुप्फे एवं फले वि उद्देसओ अपरिसेसो भाणियन्यो यथा पुष्पे एवं फलेऽपि उद्देशकोऽपरिशेषो भणितव्यः पुष्पोद्देशकवत् फलोद्देशकोऽपि सर्वथा
सजातीय स्तथैव वर्णनीयः, भेदस्तु एतावानेव यत् पुष्पस्थाने फलपदमध्येतव्यम् । एवं बीए वि उद्देसओ' एवं वीजेऽपि उद्देशकः पुष्पोद्देशकवत् वीजोद्दशकोऽपि सर्वथैव समानतया वक्तव्यइति । एकविंशति शतकस्य प्रथमवर्ग शाल्यादीनां वर्णनं मूलकन्दस्कन्ध, त्वचा, शाखा, प्रवाल पत्रपुष्पफलबीजै देशकैः कृतम् , का मूलादीनां दशविषयत्वात् एकैकविषयक एकैकोद्देशक तथाच मूलादि दश
'जहा पुप्फे एवं फले वि उद्देसओ अपरिलेसो भाणियव्यो' जैसा प्रथन पुष्प के सम्बन्ध में कहा गया है, वैसाही समस्त कथन फल और थीज के सम्बन्ध में भी कहना चाहिये अर्थात् पुष्प का सजातीय होने से फलोद्देशक भी पुष्पोद्देशक के जैसा ही व्याख्या से युक्त करना पाहिये फलोद्देशक का वर्णन करते समय पुष्प के स्थान में फल पद् का प्रयोग करके आलापक कहना चाहिये 'एवं बीए वि उद्देसओं' बीज के सम्बन्ध में भी पुष्पोद्देशक के जैसा सर्वथा ही समान होने के कारण उद्देशक कहना चाहिये, २१ वे शतक के प्रथमवर्ग में शालि आदि को का वर्णन मूल-कन्द-स्कन्ध-त्वचा-शाखा-प्रवाल-पत्र-पुष्प-फल-बीज इन दशकों से किया गया है इनमें मूल आदिकों को दश विषयवाला होने से एक एक विषयवाला उनका एक एक उद्देशक है इस प्रकार मूल
'जहा पुप्फे एवं फळेवि उदेसओ अपरिसेसो भाणियन्त्रो' पना સંબધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે સઘળું કથન ફળ અને બી ના સંબંધમાં પણ સમજવું જોઈએ. અર્થાત્ પુષ્પના સજાતીવાળા હોવાથી ફળ સંબધી ઉદ્દેશે (ફળાદેશક) પણ પુષ્પ ઉદ્દેશા પ્રમાણેજ વર્ણવી લેવો જોઈએ. અર્થાત્ મુખ્ય ઉદ્દેશા પ્રમાણે જ ફળ સંબંધી ઉદ્દેશાનું વર્ણન પણ સમજવું. ફળ સંબંધી ઉદ્દેશાનું વર્ણન કરતી વખતે પુષ્પના સ્થાને ફળ પદને પ્રયોગ કરીને આલાપ કહેવો જોઈએ. -
'एव बीए वि उद्देवओ' मीना स भा १०५ देशानी म જ બધી રીતે સરખા હોવાને કારણે બીજ સંબંધી ઉદ્દેશક કહી લે. ૨૧ એકવીસમા શતકના પહેલા વર્ગમાં શાલી વિગેરેનું વર્ણન મૂલકન્દ–wધ-વચા-છાલ શાખા-ડાળ પ્રવાળ કુંપળ પાન પુષ્પ–ફળ અને બી આ દશ પ્રકારથી કહેલ છે. તેમાં મૂળ વિગેરે દસ વિષયવાળા હોવાથી એક