________________
in
:
અર્ધા કલાક મોડો પહોંચે. જે સંદેશ સમયસર પહે હેત તે માતા-પિતાને શ્રી વિનોદમુનિના શબરૂપે પણ ચહેરે જેવાને અને અંતિમદર્શનને પ્રસંગ મળત. પરંતુ અંતરાય કમેં તેમ બન્યું નહીં. * * આથી હેઈનને ગ્રામ પડતે મૂકવામાં આવ્યું અને માતાપિત તા. ૧૪-૮-૧૭ના રોજ ટ્રેઈન મારફત ફલેદી પોંચ્યા, શ્રી હર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા. '' * આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને વૈર્યનું એકાએક એક કરીને. શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યું જેને ટૂંકમાં સાર આ પ્રમાણે છે –
હવે તે રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપક ઓલવાઈ ગયે ! ઝટ ઊગીને આથમી ગયે! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી* *
શ્રી વિનોદમુનિના સંસારપક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કેબેન! ભાવિ પ્રબળ છે. આ બાબતમાં મહાપુરૂષોએ પણ હાથ ધોઈ નાખ્યા છે એમ સૌને મરણને શરણ થવું પડે છે, તે પછી આપણુ જેવા પામર પ્રાણનું શું ગજું છે? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુને આદશ જોઈને માત્ર ધીરજ ધરવાની રહી.
* ૫ શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય - ૨. પ્રાથમિક તેમ જ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનોદમુનિના વિષે અનભવ થયે, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “ટ્રિનિ માપુરા ને પરિચય કરાવતી હતી પ્રાપ્ત સંસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી. પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધર્મકાર્ય મા સદા તત્પર અને તલલીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુર ગિતા તથા જીવનચર્ચાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી,
શ્રી વિનેદમુનિનો જવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસો કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી?
ઉત્તર–પ ચ પાં આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિમુકત) - કુમારને તેમની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે