________________
મા. બ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર
'
પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સ્વત ૧૯૯૨ પા સુદાન (આફ્રિકા)માં કે જ્યાં વીરાણી કુટુંબના વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા. .
શ્રી વિનાદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવંતા તેમના માતુશ્રીનુ નામ એન મણિબેન વીરાણી. અર્ન્સનુ અસલ વતન રાજકાટ (સૌરાષ્ટ્ર) છે. એન મણિમૅન ધાર્મિ ક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિના કુમાર ગલમાં આવ્યા પછી વધારે દૃઢષમી અને પ્રિયધમી બન્યા હતા.
1
1
પૂર્વ ભવના સ*સ્કારથી શ્રી વિનાનકુમારનુ લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી.
J
તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, ડાલેન્ડ, જમની સ્વીઅલેન્ડ, તેમ જ ઈટાલી, ઈજીસ વગેરે દેશામાં પ્રવાસ કરેલ સ; ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લ‘ડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારાહણુ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કેાઈ વખતે પશુ.ક દમૂળને આહાર વાપરેલ નહી',
''
'
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ ટ્રુનિયાના'મણીય સ્થળે જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરેાપનાં સુદંર સ્થળાની 'મુલાકાત લીધી હાવા છતાંએ તેઓને તે રમણીય સ્થળેા કે મણીય યુવતીઓનું આકષ ણુ થયુ નહી. એ એના પૂર્વભવના ધામિક 'સ્ટારને જ રંગ હતા અને એર્ગે જ તેમને તે બધુ ન ગમ્યું. અને તુરત ત્યાંથી પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં 'દશનકરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધા અને વૈરાગ્યમાં જ મન લગાડ્યું.હુ'ડાકુલ અવસર્પિણિના આ દુષમ નામના પાંચમાં આવાનુ વિચિત્ર વાતાવરણ નઈ તેમને કંઇક ક્ષેાલ થતા કે તુરત જ તેના ખુલાસે મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણુ, ચાવિહાર આદિ પચ્ચક્ક્ષાણુ વિ. ધમજાય તે ચૂકયા નહી' ઊંચી ક્રેડિટની શૈયાના ત્યાગ કરી તે સૂવા માટે માત્ર એક શેતર’જી, એક એસીકુ અને એઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ-ઉપર નહી. પણ ભૂમિ પરજ