________________
भगवतीसूत्रे विधा यावद् वैमानिकान्तानाम् ।४। ततो भापानिवृत्तिः सत्यादिभेदैश्चतुर्विधा, सापि वैमानिकान्तानाम् ।। ततो मनोनिवृत्तिः सा च सत्यादिभेदेश्चतुर्विधा यावद्वैमानिकान्तानाम् ।६। ततश्च कपायनिर्वृत्तिः, सापि क्रोधादिभेदेश्चतुर्विधा यावद्वमानिकान्तानाम् ।७) ततो वर्णगन्धरसस्पर्शनिवृत्तयः ताः क्रमशः पञ्चद्विपश्चाष्ट प्रकाराः तत्र वर्णाः कृष्णादिभेदात्पञ्च८, गन्धः सुरभिदुरभिरूपेण द्विविधा, रसा तिक्तादिभेदात् पञ्च१०, स्पर्शाः कर्कशादयोऽष्ट एते तारतम्येन यावद्वैमानिभेद से पांच प्रकार की होती है और यह भी नारक से लेकर वैमानिक तक के समस्त जीवों में होती है ४, भापानिवृत्ति सस्यादिभाषा के भेद से चार प्रकार की होती है ५, और यह एकेन्द्रिय जीवों के छोडकर नारक से लेकर वैमानिक तक के समस्त संसारी जीवों को होती है सत्यादिमन के भेद ले मनोनिवृत्ति भी चार प्रकार की होती है ६। यह मनोनिवृत्ति भी पञ्चन्द्रिय जीवों को होती है। क्रोधादिकषाय के भेद से कषायनिवृत्ति चार प्रकार की होती है, और यह भी यावत् वैमानिकान्त जीवों को होती है वर्ण, गन्ध, रस और स्पर्श इनकी निवृत्ति भी क्रमशः ५, २, ५ और ८, प्रकार की होती है कृष्णादि के भेद से वर्ण ५ प्रकार के होते हैं ८ सुरभि और दुरभिगंध के भेद से गंध दो प्रकार का होना है ९, तिक्तादि के भेद ले रस ५ प्रकार का होता है, १०, कर्कश आदि के भेद से स्पर्श आठ प्रकार का होता है ११, ये तरतमता से वैमानिकान्त जीवों को होते हैं समचतुरस्र संस्थान से लेकर हुण्ड संस्थान વિગેરે ભેદથી પાંચ પ્રકારની થાય છે. અને એ પણ નારકથી લઈને વૈમાનિક સુધીના બધા જ સંસારી જીવેને હોય છે ૪ સત્યાદિ ભાષાના ભેદથી ભાષા ર્વિત્તિ, ચાર પ્રકારની કહી છે અને તે પણ નારકથી લઈને વૈમાનિક સુધીના બધા જ સંસારી જીવેને હોય છે.પ સયમન વિગેરે ભેદથી મને નિર્વત્તિ પણ ચાર પ્રકારની હોય છે. આ મને નિવૃત્તિ પણ વૈમાનિક સુધીના બધા જીવોને હોય છે. ક્રોધ વિગેરે કષાયના ભેદથી કષાય નિવૃત્તિ ચાર પ્રકારની કહી છે.૭ વર્ણ, ગન્ય, રસ અને સ્પર્શ વિગેરે નિવૃત્તિ પણ કમથી વર્ણ ૫-૨-૫ અને ૮ પ્રકારની હોય છે. કૃષ્ણ વિગેરેના ભેદથી વર્ણ પાંચ પ્રકારના હોય છે.૮ સુરભી–સુગધ દુરશી-દુર્ગ એ ભેદથી ગંધ બે પ્રકારના હોય છે. તિક્ત, કટુ-કડ. કષાય-તુરે ખાટે અને મઠો એ ભેદથી રસ પાંચ પ્રકારને કહેલ છે.૧૦ કર્કશ, મૃદુ-વિગેરે ભેદથી સ્પર્શ આઠ પ્રકારનું હોય છે ૧૧ આ તરતમતાથી વૈમાનિક સુધીના જીવને હોય