________________
प्रमेयचन्द्रिका टीका शे०१९ उ०७ ०१ असुरकुमाराद्यावासनिरूपणम्
४१३
शत्सहस्राणि सप्तमे महाशुक्रे ७ । षट् सहस्राणि अष्टमे सहस्रारे ८ । चतुः शतानि नवममयोरात पाणतयोः ॥९-१०) त्रीणि शतानि एकादशद्वादशयोरारणाच्युतयोः ११ - १२ | 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त । इति है भदन्त । असुरकुमारादि देवावासविषये यत् देवानुभियेग कथितं तत् एवमेव - सत्यमेव इति कर्पापत्वा भगवान गौतमो भगवन्तं वन्दित्वा नमस्यिवा संयमेन तपसा आत्मानं भावयन् विहरति इति ॥ सू० १॥
इति श्री विश्वविख्यातज गद्दल मादिपद भूषितवालब्रह्मचारि 'जैनाचार्य ' पूज्यश्री घासीलालवतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायामेकोनविंशतितमशतकस्य सप्तमोदेशकः समाप्त ॥ १९७॥
पांचवें ब्रह्मलोक में हैं' ५० हजार विमानवास छठे लान्तककल्प में हैं ४० हजार विमानावास सातवें महाशुककल्प में हैं ६ हजार विमानावास आठवें सहस्रारकल्प में हैं ४०० विमानावास ९ वें १० वे कल्प में हैं । तीन सौ विमानावास ११ वें १२ वें कल्प में हैं । 'सेचं भंते ! सेवं भते ! सि' हे भदन्त ! असुरकुमारादि देवावासों के विषय में जो आप देवानु for a यहां कहा है वह सर्वथा सत्य ही है २ इस प्रकार कहकर गौतमप्रभु को वन्दन नमस्कार कर संयम एवं तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥ सून १ ॥
जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत "भगवती सूत्र " की प्रमेयचन्द्रिका व्याख्याके उन्नीसवें शतकका ॥ सातवां उद्देशक समाप्त ॥१९७॥
૫માં ૫૦ પચાસ હજાર વિમાનાવાસે છે. સાતમા મહાશુક કલ્પમાં ૪૦ હજાર વિમાનાવાસે છે. આઠમાં સહસ્રાર૫માં ૬ છ હજાર વિમાનાવાસો છે. નવમા અને દસમા કલ્પમાં ૪૦૦ ચા સે વિમાનાવાસે છે. અગીયારમા અને ખારમાં કલ્પમાં ત્રણુસે ૩૦જી વિમાનવાસે કહ્યા છે.
'सेवं भंते । सेवं भंते । त्ति' हे भगवन् असुरकुमार विगेरे हेवाना આવાસના સમધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું" છે, તે તમામ કથન સર્વથા સત્ય જ છે, હું ભગવત્ આપનું કથન અપ્ત હેવાથી યયા છે આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યાં વન્દના નમ સ્કાર કરીને સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા, I સૂ ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘ સીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એગણીસમા શતકના સાતમેા ઉદ્દેશક સમાપ્ત ૧૯-છા