________________
%
प्रमेयंचन्द्रिका टीका श०१८ उ०८ सू०२ गमनमाश्रित्य परतीर्थिकमतनिरूपणम्१७३ शक्त शरीर है तब ही हम लोग चलते हैं । यदि वह अशक्त है तो हम लोग वाहन आदि पर बैठकर गमन नहीं करते हैं। तथा योग को संयम के व्यापार को लेकर ज्ञानादिक की प्राप्ति को या भिक्षाटनादिक को लेकर गमन करते हैं । विना प्रयोजन के हम लोग कभी इधर उधर गमन नहीं करते हैं तथा गमन जो करते हैं, वह भी त्वरितादि विशेषण विहीन होकर ही करते हैं। जूते आदि पहिनकर गमन नहीं करते हैं। इस कारण चलते हुए भी हम लोगों के द्वारा प्राणियों का वध नहीं होता है । उन्हें किसी भी प्रकार का हम लोगों से कष्ट नहीं होता है। दिस्सा २ पदिस्सा०२' इस पाठ द्वारा गौतम ने यह समझाया है कि हमलोग जिस मार्गसे चलते हैं वह मार्ग जब सूर्य की प्रखरतर किरणों से प्रकाशित हो जाता है तब उस पर चलते हैं । चलते समय भी हम यतना सहित होकर चलते हैं । किन्तु जीवों की विराधना न हो जाय इस विषय की बहुत ही सावधानी रखते हैं। चित्त की एकाग्रता किये रहते हैं चित्तमें रागद्वेष नहीं आने देते हैं। प्रत्येक पदार्थ को इन्द्रिय-चक्षुइन्द्रिय जब अच्छी प्रकार से देखने लग जाती है, तप चलते हैं । यद्यपि माना कि मार्ग में तुषार (ओस) आदि का पात रहता है, અમે ચાલીએ છીએ જે તે અશક્ત હોય તે અમો વાહન વિગેરે પર બેસીને ગમન કરતા નથી. તથા યેગને-સંયમ વ્યાપાર માટે અથવા જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે અથવા આહાર પણ વિગેરે માટે ગમન કરીએ છીએ. પ્રોજન વિના અમે કઈ પણ સમયે આમ તેમ ગમન કરતા નથી. અને ગમન કરતી વખતે પણ ઉતાવળા ગમન કરતા નથી. જેડા વિ. પહેરીને ગમન કરતા નથી. તેથી ચાલવા છતાં પણ અમારાથી પ્રાણિ-વધ-હિંસા થતું નથી. તેઓને भभाराथी ४५] तनुं ट पयतु नथी. दिस्सार पदिस्सार' माथी ગૌતમ સ્વામીએ એ સમજાવ્યું છે કે–અમે જે માર્ગ થી ચાલીએ છીએ તે માર્ગ જ્યારે સૂર્યના તેજસ્વી કિરણથી પ્રકાશવાળો થાય છે ત્યારે જ તે માર્ગ પરથી ચાલીએ છીએ. ચાલતી વખતે પણ અમો યતના પૂર્વક ચાલીએ છીએ, અને જીવની વિરાધના ન થઈ જાય આ વાતની ઘણું જ કાળજી રાખીએ છીએ. ચિત્તની એકાગ્રતા રાખીએ છીએ ચિત્તમાં રાગ, દ્વેષ ને આવવા દેતા નથી. દરેક પદાર્થને ચક્ષુ ઈન્દ્રિય જ્યારે સારી રીતે જોઈ શકે ત્યારે જ અમો ચાલીએ છીએ. જો કે માર્ગમાં કઈ વાર તુષાર (ઝાકળ) વિગેરે પડે