________________
प्रमैयचन्द्रिका टीका शे० १८ उ०१ सू०२ चरमाचरमत्वे लेश्याद्वारम् ५९७ जहा नो सन्नि नो असनी' अलेश्यो यथा नो संज्ञि नो असज्ञी, लेश्यारहितो जीवपदे सिद्धपदेच अचरमः मनुष्यपदे च एकत्वबहुत्वाभ्यां चरम इति भावः ५। ___ दृष्टिद्वारे च-'सम्मदिट्ठी जहा अणाहारओं' सम्यग्दृष्टियथा अनाहारका, यथा अनाहारको जीवपदे सिद्धपदे च एकत्वेनापि वहुत्वेनापि नो चरमोऽपितु अचरमः, जीवः सिद्धश्च सम्यग्दृष्टिमान् अचरम एत्र यतो जीवस्य सम्यक्त्वं प्रतिपतितमपि अवश्यंभावि, सिद्धस्य सम्यक्त्वं तु कदापि न प्रतिपत्त्येव । नारकादयस्तु स्याच्चरमाः स्यादचरमाः, ये नारकादयो नारकत्वादिना सह प्रतिपतितं 'अलेस्सो जहा नो असन्नी लेश्यारहित जीव नो संज्ञी नो असंज्ञी के जैसा जानना चाहिये । अर्थात् लेश्याविहील जीवपद में और सिद्ध पदमें अचरम है और मनुष्य पदमें एकवचन बहुवचन को आश्रित करके चरम है।
दृष्टिद्वारमें-'सम्मदिट्टी जहा अणाहारओ' सम्यग्दृष्टि अनाहारक के जैसे है। अर्थात्-जैसे अनाहारक जीव एकवचन और बहु. वचन को आश्रित करके जीवपदो और सिद्धपदमें चरम नहीं है, अपितु अचरम है, परन्तु सम्यग्दृष्टिवाले जीव, और सिद्ध अचरम ही हैं क्योंकि जीव को प्राप्त हुआ सम्यक्त्य पतित होने पर उसे पुन: अवश्य ही प्राप्त होता है, तथा सिद्ध का जो सम्यग्दर्शन है वह कदापि पतित नहीं होता है। सम्यग्दृष्टि नारकादिकतो कदाचित् चरम और जहा नो सन्नी नो असन्नी श्याविनानी नसी नामसभी प्रभारी સમજવા અર્થાત્ લેશ્યા વિનાના જીવ પદમાં અને સિદ્ધપદમાં અચરમ છે. અને એકવચનથી અને બહુવચનથી મનુષ્ય પદમાં ચરમ છે.
वामां-'सम्मट्ठिी जाव अणाहारओ' मानाडा२४ प्रभारी सभ्य એને સમજવા અર્થાત જેમ અનાહારક એકવચન અને બહુવચનને આશ્રય કરીને જીવપદમાં અને સિદ્ધપદમાં ચરમ હોતા નથી પરંતુ અચરમ જ છે. સમ્યદષ્ટિવાળા જીવ અને સિદ્ધ અચરમ જ છે. કેમકે જીવને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ નાશ પામે ત્યારે તેને ફરીથી જરૂર તે પ્રાપ્ત થાય છે. અને સિદ્ધોનું જે સમ્યગ્દર્શન છે તે કદાપિ પતિત થવાવાળું હોતું નથી. સમ્યગ્દષ્ટિ નારક વગેરે કઇવાર ચમર અને કઈવાર અચરમ હોય છે. જે નારક વિગેરે નારકપણાની પર્યાય સાથે પતિત થયેલ સમ્યક્ત્વને ફરીથી પ્રાપ્ત ન કરે તે