________________
भगवती य जीवों के तथा एकेन्द्रिय जीवों के प्राणातिपात बारा जो क्रिया होती है यह व्याघात के अभाव में नियम से छहों दिशाओं में ही होती है, 'वाघायं पडुच्च लिय तिदिसिं' और व्याघात होता है तो वह क्रिया तीन दिशाओं में भी होती है। 'लिय चउदिसि' चार दिशाओं में भी होती है, 'सिय पंचदिसि' पांच दिशाओं में भी होती है । तात्पर्य यह है कि यदि व्याघात न हो तो एकेन्द्रिय जीवों के प्राणातिपात क्रिया छहों दिशाओं में होनी है, और यदि व्याघात है तो उस व्याघात संबन्धी स्थान को छोड़कर शेष तीन दिशाओं में, चार दिशाओं में और पांच दिशाओं में प्राणातिपात जन्य क्रिया हो सकती है। जब तीन दिशाओं में व्याघात होगा-तो तीन दिशाओं में प्राणातिपातजन्य क्रिया होगी, दो दिशाओं में व्याघात होगा तो चार दिशाओं में प्राणातिपात जन्य क्रिया होगी, और एक दिशा में व्याघात होगा तो पांच दिशाओं में प्राणातिपात जन्य क्रिया होगी। तीन दिशाओं से अधिक व्याघात नहीं होता है । तथा यदि किसी भी दिशा में व्याघात नहीं है तो नियम से छहों दिशाओं में प्राणातिपात किया होगी विदिशाओं में व्याघातरूप अलोक है। तथा च दिकू कोण में अवस्थित जीव होगा उस समस उसके સમુચ્ચય જીને પ્રાણાતિપાત દ્વારા જે ક્રિયા થાય તે વ્યાઘાતના माम नियमथा छये हिशाम्यामां थाय छ "वाघायं पडुच्च सिय तिदिसिं" અને જે વ્યાઘાત થાય છે તે તે ક્રિયા ત્રણે દિશાઓથી પણ થાય છે. "सिय चउदिसिं" या हिशायामा ५५ थाय छे. "सिय पंचदिसिं" पांय દિશાઓમાં પણ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યાઘાત ન હોય તે એકેન્દ્રિય જીને પ્રાણાતિપાતક્રિયા છએ દિશાઓમાં થાય છે. અને જે વ્યાઘાત થાય તે વ્યાઘાત સંબંધી સ્થાનને છેડીને બાકીની ત્રણ દિશાઓમાં ચાર દિશાઓમાં પાંચ દિશામાં પણ પ્રાણાતિપાતથી થવાવાળી ક્રિયા થઈ શકે છે. અને જ્યારે ત્રણ દિશાઓમાં વ્યાઘાત થાય તે ત્રણ દિશાઓમાં પ્રાણાતિપાતથી થવાવાળી કિયા-કમને બંધ થશે બે દિશાઓમાં વ્યાઘાત થાય તે ચાર દિશાઓમાં પ્રાણાતિપાતજન્ય ક્રિયા થશે. અને એક દિશામાં વ્યાઘાત થાય તે પાંચ દિશામાં પ્રાણાતિપાતથી થવાવાળી ક્રિયા થશે. તેમજ જે કોઈપણ દિશામાં વ્યાઘાત ન થાય તે નિયમથી છએ દિશાઓમાં પ્રાણાતિપાતથી થવાવાળી ક્રિયા થશે વિદિશામાં વ્યાઘાતરૂપ અલક છે. અને દિફકણમાં જીવ અવસ્થિત હોય તે સમયે તેનું ત્રણ દિશામાં અલકમાં વ્યાપ્ત