________________
॥ श्री वीतरागाय नमः ॥
श्री जैनाचार्य - जैनधर्मदिवाकर - पूज्यश्री घासीलालवतिविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतम् व्याख्याप्रज्ञप्त्यपरनामकम्
॥ श्री - भगवती सूत्रम् ॥
( द्वादशी भागः ) अथ षोडशशतकं मारभ्यते
इतः पूर्वं पञ्चदशं शतकं व्याख्यातम्, तत्र पश्चादशशत के एकेन्द्रियादि कायिकेषु गोशालकजीवस्यानेकधा जन्ममरणादिकं कथितम्, अत्रापि षोडशशतके जीवस्य जन्ममरणादिकमेव कथ्यते, अनेन संबन्धेनायातस्य षोडशशतकस्य चतुर्दशोदेशकाः सन्ति तेषामुदेशकानामभिधानसूचिका गाथा प्रोच्यते'अहिगरणि' इत्यादि ।
-
सोलहवें शतकका प्रारंभपहला उद्देशा
इससे पहिले १५ शतकों की व्याख्या की जा चुकी है। इनमें से १५ वें शतक में गोशालक जीव का एकेन्द्रियादिकायिकों में अनेक -प्रकार से जन्ममरणादि संबन्धी कथन किया गया है, सो इस सोलहवें : शतक में भी जीव के जन्ममरणादि का कथन किया जावेगा, अतः . इसी संन्ध को लेकर प्रारम्भ किये इस सोलहवें शतक के चौदह, हृद्देशक हैं, हन उद्देशकों के नामको सूचित करनेवाली गाथा इस प्रकार से कही गई है -- ' अहिगरणिजरा कम्मं' इत्यादि ।
સાળમા શતકના પ્રારંભઉદ્દેશ પહેલા
આનાથી પહેલા પંદર શતકાની વ્યાખ્યા કરવામાં આવી છે. તે પૈકીના પંદરમાં શતકમાં “ગેાશાલક”ના જીવનું એકેન્દ્રિયાદિ કાયિકામાં અનેક `પ્રકારથી જન્મમરણાદિ સબધી કથન કરવામાં આવ્યુ છે. અને આ સાળમાં પ્રકાશતકમાં પણ જીવતુ જન્મમરણાદિનું કથન કરવામાં આવશે તેથી તે સખ ધને લઈ આ સેાળમાં શતકના પ્રારંભ કરાયેલ છે. આ સેાળમાં શતકના ચૌદ ઉદ્દેશાઓ છે. તે ઉદ્દેશાઓના નામના નિર્દેશ કરનારી ગાથા આ પ્રમાણે वामां भावी छे, " अहिगरणि जराइम्मं " इत्याहि
भ० १