________________
શયમ કરતા. અને પહેરવા માટે એક ખાદીના લેવા અને ઝભ્ભા વાપરતા, કાઇ વખતે કમજો પહેરતા ખહું 'ડી હોય તે વખતે સાદા ગરમ કાટ પહેરી લેતા અને મુહપત્તિ, પાથરણુ, રજોહરણુ અને એ ચાર ધાર્મિક પુસ્તકની ઝાળી સાથે રાખતા સડાસમાં નહી. પણ જગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સડાસ અને પેશાબ સ’'ધીમાં જીવયાની બરાબર જતના કરતા.
..... દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કાઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિ સામય જૈનધમતું સ્વરૂપ પ્રકટ કર્યાં વગર રહેતા નહી,
દીક્ષાથી આને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીંદગીના કોઇ ભાંસા નથી “ સંલય વિષે માં માપવ ” માયુષ્ય તૂટતાં વાર લાગતી નથી; જીવન તૂટયું. સધાતું નથી માટે ધમ કરણીમાં સમયમાત્રતા પ્રમાદ ન કરવા જોઈએ.
44
7
ગોંડલ સપ્રદાયના ઘણાખશ પૂ. મુનિયા અને પૂ. મહાસતીજીઆના તથા ટાઢ સંપ્રદાયના પૂ. આચાય શ્રી માણેકચઇજીમહારાજ અને દિયાપુરી સ'પ્રદાયના શાંતથાઅજ્ઞ પૂ. મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણુસુધના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તપેામય જ્ઞાનનિધિ શાસ્રોદ્ધારક મા. પ્ર. પૂ. આચાર્ય મહારાજ શ્રી શ્વાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીના ઉપદેશને તેમણે લાભ લીધેલ. સુ‘ખમાં સ. ૨૦૧૧ સાલમાં શ્રી ધમ સિહુજી મહારાજના સ"પ્રદાયના પડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજનાં પરિચય થયા. લાલચંદજી મહારાજ પાતે, સસારપક્ષના ત્રણ પુત્રા અને ખે પુત્રીએ એમ કુલ ૬ અલ્કે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ. તે જાણી તેમને અદ્ભૂત ત્યાગભાવના પ્રગટ થઈ કે જે કદ્દી ક્ષય પામી નહી.
*
આ પહેલાં તેઓ જ્યારે માતા–પિતા સાથે પૂજ્ય આચાય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પડેલી હતી અને મીજી અસર તે પૂજ્ય લાલચંદ્રજી મહારાજના સહકુટુબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસગાએ પૂર્વ ભવની ખાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હેાઈને વખતેાવખત તેઓ માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેના જન્નાખ તેમના પિતાશ્રી તરફથી એક જ હતા. જે હજુ વાર છે સમય પામવા દીએ જ્ઞાનાભ્યાસ વધારા
'