________________
સ'. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનાદકુમારે ગોંડલ સપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્ય શ્રી પુરુષાત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યાં. તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષાત્તમજી મહારાજના સસાર પક્ષના કુટુંબી દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવા નિર્ણય કરેલા કે આચાય શ્રી પુરુષાતમ મહારાજ પાસે આપણે ખન્નેએ દીક્ષા લેવી, પહેલાં વિનેદકુમારે અને પછી શ્રી જસરાજભાઇએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂ॰ શ્રી પુરુષાતમજી મહારાજ સાહેબે સ', ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સેમવારે માંગરાલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનાદકુમારને રાજકાટ મળ્યા, શ્રી વિનેદકુમારે શ્રી જસરાજ ભાઈની યથાાગ્ય સેવા બજાવી, માંગરાળ રવાના કર્યાં અને પેાતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણુ તેના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયા અને દીક્ષા માટેના તેમણે બીજો રસ્તા શેષી કાઢચે.
પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યેાના પરિચય મુખઈમાં થયેલ હતા અને ત્યારબાદ કાઇ વખત પત્રવહેવાર પણ થતા હતા. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતુ, જે પૂર્વ શ્રી લાલચંદજી મહારાજ. ખીચન ગામે પૂ. આચાય શ્રી સમથ મલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે પેાતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તેા લેવી જ છે આજ્ઞા વિના કાઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહી' અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાય શ્રી પુરુષાતમજી મહારાજ પાસે જવામાં ઘણાં વિધ્ના થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનુ નક્કી કર્યું.
તા. ૨૪-૫-૧૭ સ’. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના તેમના માતુશ્રી સાથે છેલ્લુ જમણુ કર્યુ. લેાજન કરી, માતુશ્રી સામાયિકમાં એસી ગયા. તે વખતે કાઈને જાણ કર્યાં વગર દીક્ષાના વિઘ્નામાંથી ખચવા માટે ઘર, કુટુ′ખ, સૌરાષ્ટ્રભૂમિ અને ગોંડલ સ'પ્રદાયના પણ ત્યાગ કરી તે
ખીચત તરફ રવાના થયા.
શ્રી વિનોદમ્રુનિના નિવેદન પરથી માલૂમ પડયું' કે તા. ૨૪-૫-૫૭ના રાજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકાત જ કશને દ્વેષપુરની ટિકિટ લીધી. તા. ૨૫–૫–૫ના સવારે આઠ વાગ્યે મહેસાણા પહેાંચ્યા ત્યાં અહી લાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લેાચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જંકશન તથા જોધપુર જકશન થઈને તા. ૨૬-૫--પ૭ની સવારે ૪ા વાગ્યે લેાદી