________________
- ६६०
भगवतीसूत्रे कायिकः पृथिवीकायिकम्-आनप्राणरूपेण श्वासोच्छास रूपेण गृह्णाति सुश्चति च तथा च यथा वनस्पतिरन्यस्योपरि अन्यः स्थितः सन् तत्तेजो गृह्णाति, एवं प्रयिवीकायिकादयोऽपि परस्परसम्बद्धत्वात् तत्तपम् आनमाणादि कुर्वन्ति, तत्र एकः पृथियोकायिकोऽन्यं स्वसम्बद्ध पृथिवीकायिकम् आनिति-तपमुच्छ्वास गृह्णाति, उदरस्थितकर्पूरः पुरुइत्र कर्पूर स्वभावप्लुच्छ्वासं करोति, एवम् पृथिवी कायिकः स्वसम्बद्धम् अप्कायिकम् आनिति, पाणिति, उच्छासिति, निश्चसिति, तथैव तेजोवायुवनस्पतिकायिकानपि स्वम्बद्वान् आनिति, प्राणिति, उच्चसिति, निःश्वसिति, इत्येवंरीत्या पृथिवीकायिक मूत्राणि पश्च अवसेयानि तथैव है ! जैसे-अन्य वनस्पति के साथ संबद्ध रहा बनरपति उसके रस तेजादिक को ग्रहण करता है, इसी तरह पृथिवीकायिक आदि जीव भी परस्पर संबद्ध होने से तत्तद्रूप आनप्राणादिक क्रिया करते हैं। तात्पर्य-कहने का यह है कि किसी पक्षियोकाधिक के साथ यदि कोई अन्य पृथित्रीकायिक जीव संबद्ध है तो वह जो उच्छवास नि:श्वास रूप क्रिया करता है वह अपने साथ संबद्ध हुए अन्य पृथिवीकाधिक जीव के रूप में करता है। जैसे-उदर (पेट) स्थित कपूरवाला पुरुष कपूर स्वभाववाली उच्छ्वास क्रिया करता है । इसी प्रकार से पृथिवी'कायिक स्वसम्बद्ध अपकायिकरूप उच्छ्वासादि किया करता है। इसी तेरह से यह भी जानना चाहिये, कि यदि पृथिवीकायिक जीव के साथ तैजस्कायिक, वायुकायिक एवं वनस्पतिकायिक संबद्ध है तो वह पृथिवीकायिक जीव इन २ रूप से श्वासादि क्रिया करता है, इस तरह કાઢે છે. જેવી રીતે અન્ય વનસ્પતિની સાથે સંબદ્ધ રહેલી વનસ્પતિ, તેના રસ તેજાદિકને ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ જીવ પણ પરસ્પર ની સાથે સંબદ્ધ હોવાથી પૃથ્વીકાવિક આદિને શ્વાસોચ્છુવાસ રૂપે ગ્રહણ કરે છે અને નિ શ્વાસ રૂપે છેડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પૃથ્વીકાયિક જીવની લગોલગ કે અન્ય પૃથ્વીકાયિક જીવ રહેલે હોય, તો તે પૃથ્વીકાયિક જીત્ર જે ઉચ્છવાસ નિવાસની ક્રિયા કરે છે તે તેની લગોલગ રહે | પ્રવીકાયિક જીવ રૂપે કરે છે. જેમ કેઈના પટમાં કપૂર, ઈજમેટના ફૂલ આદિ ઉતારેલ હોય, તે તેના શ્વાસોચ્છવાસમાં પણ તે કપુર આદિની વારો આવે છે. એ જ પ્રમાણે પૃથ્વીકાયિક જીવ પિતાની લગોલગ રહેલા–પિતાની સાથે સંબદ્ધ એવા અપૂકાયિક અદિને શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને નિ શ્વાસ રૂપે છેડે છે. જે પૃથ્વીકાવિક સાથે તૈજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સંબદ્ધ હોય, તે તે પૃથ્વીકાવિક જીવ તે તેજસ્કાયિક આદિને શ્વાસરૂપે લે છે