________________
ર
સ્વયમેવ દીક્ષા લીધી. ત્યાર ખાદ ભદ્રા શેઠાણીએ પેાતાના કુમારને ગુરુને સોંપી દીધા, તે જ રાત્રે તેણે ખારમી ભિખ્ખુની પઢિમા અ'ગીકાર કરી અને શિયાળણીના પરીષહથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનાદકુમાર સ્વય' દીક્ષિત થયા.
પ્ર. ૨ આવા વૈરાગી જીવને આવે! ભયકર પરીષહ કેમ આવે ? ઉત્તર :-કેટલા ચરમ શરીરી જીવને મરણુાંતિક ઉપસગ આવેલ છે. જુએ ગજસુકુમાર મુનિ, મેતાય મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજાર! ભવનાં કમ હાવા જોઈએ ત્યારે તેમને એકદમ માક્ષ જવું હતું, તા મારણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કમ કેવી રીતે ખપે મા. બ્ર. શ્રી વિનાદમુનિને આવા પરીષહ આબ્યા, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હાય.
શ્રી વિનેાદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી અહીં સાર રૂપે સંક્ષેપ કરેલ છે.
તા. ૨૦-૯-૬૫ નાં રાજ ક્લાસવાર મેમ્બરાની સંખ્યા ૧,૦૦] થી વધુ રકમ ભરનારા ૧,૦૦૩ થી વધુ રકમ ભરનારા પ,જી થી વધુ રકમ ભરનારા ૫૫૯ લાઇફ મેમ્બરા રૂા. ૨૫૦૩ થી વધુ કકમ ભરનારા ૪૭ ખીજા નગરનાં જુનાં મુખ્ખરા. રૂા. ૧૫૭ થી વધુ રકમ ભરનારા ૮૬૫ કુલ. મેમ્બરે
૪૨ આદ્ય મુરખ્ખી શ્રી રૂા. ૬૨ મુરબ્બી શ્રી રૂા. ૧૫૫ સહાયક મેમ્બરો રૂા.
દાનવીર મહાશયેાને વિનંતી કરવામાં આવે છે કે રૂા. ૫૦૦૧થી આપનું મુખારક નામ આદ્ય મુરખ્ખીમાં દાખલ કરાવી સમિતિને સહાયક બના તેમ અમને આશા છે, આદ્ય મુરખ્ખીને દરેક સૂત્રની મખ્ખ કાપી ભેટ મલે છે તેમજ તેઓશ્રીના ફાટા તથા જીવનચરિત્ર શાસ્ત્રમાં છાપવામાં આવે છે. હાલમાં પ્રસિદ્ધ થનારાં શાસ્ત્રો નીચે મુજમ છે.
ઠાણાંગ સૂત્ર ભાગ–૩, ૪ ૫,
ભગવત ભાગ-૮
રાજપ્રશ્નીય ભાગ–૨ રાજકાટ તા:-૨૩-૯-૬૫
—X—
નમ્રસેવક– સાંકળચંદ ભાઈચ'દ શેઠે સ્ત્રી