________________
प्रमैयचन्द्रिका टी० ० १ ४० ३१ ० १ अश्नुत्वाधादिलाभनिरूपणम् ६५१ धर्मोपदेशादिकमश्रुत्वाऽपि केवलिप्रज्ञप्तं धर्म श्रवणतया श्रवणज्ञानरूपफलतया लभेत । अत्र ज्ञानावरणीयानां कर्मणामिति बहुवचनेन मतिज्ञानावरणादिभेदेन अवग्रह मत्वावरणादिभेदेन भिन्नस्य सर्वस्यैव ज्ञानावरणीयस्य कर्मणो ग्रहणं भवतीति मूच्यते, क्षयोपशमग्रहणाच्च मत्यावरणायेव तद् ग्राह्यम् , न तु केवलावरणं तत्र भी केवलिप्रज्ञप्त धर्म को श्रवणज्ञानरूप फल ले प्राप्त करता है। यहां पर जो (ज्ञानावरणीयानां कर्मणां) ऐसा बहुवचन का प्रयोग किया है उसमें मति ज्ञानावरणीय आदि के भेद से तथा अवग्रह मलावरणादि के भेद से अनेकविध संपूर्ण ज्ञानावरणीयकर्म का ग्रहण किया गया है ऐसा मूचित होता है। यहां जो क्षयोपशम इनका ग्रहण किया गया है सो क्षयोपशम का संबंध प्रतिज्ञानावरणादि के साथ ही करना चाहिये
और इन्हीं का क्षयोपशम यहां पर लेना चाहिये-ज्ञानावरक में जो केवलज्ञानावरण है उसका क्षयोपशमरूप से कथन नहीं करना चाहिये क्यों कि उसका क्षयोपशम नहीं होता है ? कारण कि वह सर्वघाति प्रकृति होने से उसका सर्वथा क्षय ही लिया जाता है-तब ही जाकर केवलज्ञान उत्पन्न होता है । तात्पर्य कहने का यह है कि क्षयोपशम में आवारक कर्म का सर्वथा अभाव नहीं रहता है-किन्तु उसका आंशिक रूप से सद्भाव रहता है इस तरह से केवलज्ञान को आवरण करनेवाले केवलज्ञानावरण में यह बात नहीं है यहाँ तो उसका सर्वथा क्षय होगा પદેશ સાંભળ્યા વિના પણ કેવલિપ્રજ્ઞત ધર્મને શ્રવણ-જ્ઞાનરૂપ ફલ દ્વારા પ્રાપ્ત ४ी खे-छ: मही-2 "ज्ञानावरणीयानां कर्माणां' २मा माक्यनने प्रयास ४२. વામાં આવ્યું છે તેના દ્વારા મતિજ્ઞાનાવરણીય આદિના ભેદથી તથા અવગ્રહસત્યાવરણાદિના ભેદથી અનેક પ્રકારના સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે એવું સૂચિત થાય છે અહીં જે તેમના ક્ષપશમની વાત કરવામાં આવી છે તે થોપશમને સંબંધ મતિજ્ઞાનાવરણાદિની સાથે જ અહીં ગ્રહણ કર જોઈએ અને તેમને જ પશમ અહીં ગ્રહણ થ જોઈએ. જ્ઞાનાવરણમાં જે કેવલજ્ઞાનાવરણ છે તેના ક્ષપશમરૂપ કથન કરવું જોઈએ નહીં, કારણ કે તેને ક્ષયોપશમ થતું નથી. તે સર્વઘાતિ પ્રકૃતિ હોવાથી તેને સર્વથા ક્ષય જ ગ્રહણ કરવો જોઈએ અને તેને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ક્ષપશમમાં આવા૨ક કર્મને સર્વથા અમાવ રહેતું નથી, પણ તેને અંશતઃ સદભાવ રહે છે. પરન્તુ કેવલજ્ઞાનને આવરણ કરનારા કેવલજ્ઞાનાવરણમાં એવી વાત સંભવિત નથી, કેવલજ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન