________________
२६१
अथ द्वितीयोदेशकः प्रारभ्यतेअष्टमशतकस्य द्वितीयोदेशकस्य संक्षिप्तविषयविवरणम् आशीविषाः, जात्याशीविषाः, वृश्चिकाशीविषस्य विषव्यापनसामर्थ्यम्, मण्डूकजात्याशीविषस्य विपव्यापनसामर्थ्यम्, उरगजात्याशीविषस्य विपव्यापनमामर्थ्यम्, मनुष्यजात्याशीविपस्य विपव्यापनसामर्थ्यम्, कांगीविपाः, गर्भजपञ्चेन्द्रियतिर्यकर्माशीविषः, गर्भजमनुष्यकर्माशीविषः, भवनवासिकर्माशीविपः, अपर्याप्तकदेवकर्माशीविषः, वानव्यन्तर-ज्योतिपिकवैमानिक-कल्पोपपन्नक-यावत्-सहस्रारदेवलोकपर्यन्तकाशीविपाः, अपर्याप्तसौधर्मादिदेवः कर्माशीविषः । छद्मस्थो दश स्थानानि न जानाति, न पश्यति,
आठवें शतकका दूसरा उद्देशक अष्टमशतकके इस द्वितीय उद्देशकका संक्षिप्त विषय विवरण इस प्रकारसे है आशीविषोंके एवं जाति आशीविषों के प्रकारोंका कथन वृश्चिक आशीविषके विषके व्यापनके सामर्थ्यका कथन मंडूकजातिके आशीविषके विषके व्यापनके सामथ्र्य का प्रतिपादन उरगजातिके आशीविषके विषके व्याप्त होनेका सामर्थ्यकथन भनुष्यजातिके आशीविषके विषके व्याप्त होनेका सामर्थ्य निरूपण । गर्भजपंचेन्द्रियतिर्यंच कर्माशीविष हैं । गर्भजमनुष्य कर्माशीविष हैं। भवनवासी कर्माशीविष हैं । अपर्याप्तदेव कर्माशीविष हैं। चानव्यन्तर, ज्योतिर्षिक, वैमानिक कल्पोपपन्नक यावत् सहस्रार देवलोकपर्यन्त सवदेव कर्माशीविष हैं । अपर्याप्तक सौधर्मादिदेव कर्माशीविष हैं । इस तरह इन कर्माशीविपोंका निरूपण किया गया है । छद्मस्थ धर्मास्तिकाय आदि
આઠમા શતકનો બીજો ઉદેશકઆઠમા શતકના આ બીજા ઉદ્દેશકનુ સ ક્ષિપ્ત વિષય વિવરણ આ પ્રમાણે છે. આશીવિષેની જાતિ અને તેના પ્રકારે(ભેદો)નું કથન વિંછી અને સર્પોના વિષનુ ફેલાવાનુ અને તેના સામર્થ્યનું કથન મ ડૂક (દેડકાની) જાતિમાં સર્પોના વિષના વ્યાપ્ત થવાના સામર્થ્યનું પ્રતિપાદન ઉરગ જાતિમાં સર્પના ઝેરના વ્યાત થવાના સામર્થનું નિરૂપણ ગર્ભજ પચેન્દ્રિય, તિર્ય ચ કર્મથી આશીવિષ છે ગર્ભજ મનુષ્ય કર્મ વિષ છે. ભવનવાસી કશીવિષ છે અપર્યાપ્તક દેવ કર્ણશી વિષ છે વનવ્ય તર, તિપિક, કૌમાનિક, કલે૫૫નકયાવત સહસ્ત્રાર દેવ લેક પર્યત તમામ દેવ કર્મશી વિષ છે. અપર્યાપ્તક સૌધર્માદિ દેવ કમશી વિષ છે એ રીતે આ કમશી વિષનું નિરૂપણ કરવામાં આવ્યું છે છઘથ, ધર્માસ્તિકાય આદિ દશ સ્થાનેને જાણતા નથી કે દેખતા નથી.