________________
१८०
भगवतीसूने पुद्गलद्रव्ये म्हक्ष्मपृथिवीकायिकादीन् अपेक्ष्य आलापक उक्तस्तथैवौदारिकमिश्रगीरकायप्रयोगपरिणतेऽपि पुद्गलव्ये आलापको व तव्यः, किन्तु अय सत्रविशेष:- तत्र सर्वेऽपि सक्षमपृथिवीकायिकादयः पर्याप्सकापर्याप्तकोभयनिशेषणविशिष्टाः उक्ताः, अन तु वादवायुभायिकाः, गर्भनपञ्चेन्द्रियतिर्यग्योनिकाः गर्भजमनुष्याश्चैव पर्याप्तकापर्याप्तकविशेषणविशिष्टा वक्तव्याः, शेपास्तु केवलम् अपर्याप्तकविशेषणविशिष्टा एव वाच्याः, बादरवायुकायिकादीनां पर्याप्तकापर्याप्तकोमयावस्थायामेव वैक्रियारम्मतः औदारिकमिश्रशरीरकायप्रयोगोपलब्धेः, शेषाणान्तु अपर्याप्तकावस्थायामेवेति फलितम् । द्वितीयो दण्डकः २ ॥ सू० १४ ॥ वीकायिक आदिकोंकी अपेक्षा लेकरके आलापक-पाठ कहा गया है उसी प्रकारसे औदारिक मिश्रशरीर , कायप्रयोगसे परिणत पुद्गल द्रव्यमें भी आलापक कहना चाहिये । परन्तु इसमें यह विशेषता है कि वहांपर सबही पर्याप्तक अपर्णतक सूक्ष्मपृथिवीकायिक आदि जीव कहे गये हैं और यहां पर बादर वायुकायिक, गर्भज पंचेन्द्रिय तिर्यग्यानिक और गर्भज मनुष्य ये ही तीनों पर्यासक और अपर्यासक गृहीत किये गये हैं, और बाकीके केवल अपर्याप्तक ही गृहीत किये गये हैं क्योंकि बाद वायुकाथिक आदिकोंमें दोनों अवस्थाओंमें पर्याप्तक अपर्याप्तक दशामें ही क्रियशरीरके आरंभ होनेसे औदारिक मिश्रशरीर कायमयोगकी उपलब्धि होती है। परन्तु बाकीके जीवोंमें केवल अपर्याप्तकदशामें ही औदारिक मिश्र शरीरकायप्रयोगकी उपलब्धि होती है । द्वितीय दण्डक ॥ सू० १४ ॥ પુટ (કાયિક આદિને વિષે આલાપક - પાઠ કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે ઔદારિક મિશરીરોગથી પરિણત પુદગલ દ્રવ્યને પણ આલાપક કહે જોઈએ. પરંતુ અહીં તે આલાપકમાં એટલીજ વિશેષતા છે કે ત્યાં બધાં પર્યાપ્તક, અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક આદ જીવન કથન કર્યું છે, પણ અહીં બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય ચયાનિક અને ગર્ભજ મનુષ્ય આ ત્રણ પ્રકારના જીવોને જ પર્યાપ્તક અપર્યાપ્તક પ્રહણ કરવામાં આ વ્યા છે, બાકીના બધા જીવોને ફકત અપર્યાપ્તક જ ગ્રહણ કરવામાં આવેલ છે તેનું કારણ એ છે કે બાદર વાયુકાયિક આદિમાં બને અવસ્થાઓમાં (પર્યાપ્તક અને અપર્યાપ્તક દશામાં જ વૈકિયશરીરને આરભ થવાથી વારક મિશ્રશરીરકાયમયેગની ઉપલબ્ધ થાય છે. પરંતુ બાકીના જીવમાં ફક્ત અપર્યાપ્તક દશામાં જ ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થાય છે. બીજુ દડક સંપૂર્ણ છે સૂ ૧૪