________________
૧૮ તા. ૩૦-૧૧-૬૪ ના રેજ કલાસવાર મેમ્બરોની સંખ્યા
-
-
४०
પર ૧૫૨
આઘમુરબ્બીશ્રી ૫૦૦૦ થી વધુ રકમ ભરનારા. મુરબ્બીશ્રી ૧૦૦૦ થી વધુ રકમ ભરનારા. સહાયક મેમ્બરે ૫૦૦ થી વધુ રકમ ભરનારા. લાઈફ મેમ્બરે ૨૫૦ થી વધુ રકમ ભરનારા. બીજા નંબરના જુના મેમ્બરે ૧૫૦ થી વધુ રકમ ભરનારા. કુલ મેમ્બરે.
૫૬૩
४७
૮૫૪
દાનવીર મહાશને વિનંતી કરવામાં આવે છે કે રૂ. ૫૦૦૧ થી આપનું મુબારક નાર્મ આદમુરબ્બીમાં દાખલ કરાવી સમિતિને સહાયક બને તેમ અને આશા છે. આદમુરબ્બીને દરેક સૂત્રની બબ્બે કોપી ભેટ મળે છે. તેમ જ તેઓશ્રીને ફેટે તથા જીવન ચરિત્ર શાસ્ત્રમાં છાપવામાં આવે છે.
હાલમાં પ્રસિદ્ધ થનારાં શાસ્ત્રોનાં નામ નીચે મુજબ છે.
ઠાણાંગ સૂત્ર ભા. ૧, ૨.
ભગવતી ભાગ ૬, ૭, ૮. રાયપઍણું સૂત્ર ભાગ ૧
તા. ૪–૧૨–૬૪. રા જ કે ૮.
નમ્ર સેવક, સાકરચંદ ભાઈચંદ શેઠ
મંત્રી.