________________
अथ अष्टमोद शकः प्रारभ्यते ।
सप्तमशतके अष्टमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्छन्झस्थो मनुष्यः केवलं संयमेन तपसा सिद्धोऽभूत् न वा ? इति प्रश्नोत्तरम् हस्तिनः कुन्थोश्च जीवः समान एव केवलं कायमात्रे विभेदप्रश्नोत्तरम्, पापकर्म दुःखरूपं वर्तते । दशसंज्ञावक्तव्यता निरूपणम् । नैरयिकाणां दशप्रकारकवेदनावक्तव्यतानिरूपणम् । हस्तिनः कुन्थोश्च समाना अप्रत्याख्यानक्रिया । आधाकर्माहारकः साधुः किं वध्नाति ? इति प्रश्नोत्तरम् ।।
छद्मस्थमनुष्यादिवक्तव्यता । जीवाधिकारात् छद्मस्थ मनुष्यवक्तव्यतामाह-'छउमत्थे णं' इत्यादि ।
मूलम्-छउसत्थे णं भंते ! मणूसे तीयमणंतं सासवं समयं केवलेणं संजमेणं-एवं जहा पढमसए चउत्थे उ देसए तहा भाणियचं, जाव अलमत्थु। से गुणं भंते ! हथिस्स य
सातवे शतकका आठवां उद्देशक सप्तमशतकके इस अष्टम उद्देशकका विषयविवरण संक्षेपसे इस प्रकारले है छद्मस्थ मनुष्य केवल संयम और तपसे सिद्ध हुआ है या नहीं हुआ है ? इस प्रश्नका उत्तर । हाधीका जीव और कुन्थु का जीव समान ही है, केवल कायमात्रमें भेद है ऐसा प्रश्नोत्तर पापकर्मदुःखरूप है । दश संज्ञा संबंधी वक्तव्यता निरूपण । नैरयिक जीवोंकी दशमकारकी वेदनाओंकी वक्तव्यताका निरूपण । हाथी और कुन्थुकी अप्रत्याख्यान क्रिया समान है । आधाकाहारक साधु कैसे कर्मका बंध करता है ऐसे प्रश्नका विचार ।
સાતમા શતકના આઠમા ઉદેશાને પ્રારંભ
આ ઉદ્દેશકમાં પ્રરૂપિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ“છવાસ્થ મનુષ્ય એકલા સંયમ અને તપથી સિદ્ધ પદ પામ્યા છે કે નહીં? આ પ્રશ્ન અને તેને ઉત્તર હાથીને જીવ અને કીડીનો જીવ સમાન જ છે, પરંતુ કાયાની અપેક્ષાએ જ તફાવત છે. એવું પ્રતિપાદન પાપકર્મ દુઃખરૂપ છે એવું નિરૂપણ દશ સંજ્ઞા સંબંધી વક્તવ્યતાનું કથન નારક જીવોની દશ પ્રકારની વેદનાઓનું નિરૂપણ હાથી અને કીડીની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે એવું કથન “આધાકર્મ આહાર લેનાર સાધુ કેવા કર્મને બંધ કરે છે?” એ પ્રશ્ન અને તે પ્રશ્નને ઉત્તર,