________________
प्रमेयचन्द्रिका टीका श. ७ उ. ७ . ५ संज्ञिजीव वेदनास्वरूपनिरूपणम्
६३७
अन्त में
;
तीव्र अभिलाषा से सुखदुःखरूप वेदनाका वेदन करता है । गौतम भगवान् के वचनों को स्वीकार करते हुए कहते हैं कि 'सेवं भंते ! सेवं भंते त्ति' हे भदन्त ! आपका कथन सत्य ही है आपका कथन सत्य ही है ॥ सू. ५ ॥
जैनाचार्य श्री घासीलालजी महाराजकृत 'भगवतीसूत्र' की प्रमेयचन्द्रिका व्याख्याके सप्तम शतकका सप्तम उद्देशक समाप्त ॥ ७–७॥
*
સમથ હોતા નથી. તેથી એવા જીવ તીવ્ર અભિલાષાથી ચુસ્ત અનીને સુખદુઃખરૂપ વેદનાનું વેદન કરે છે.
ઉદ્દેશકને અન્તે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનાને પ્રમાણભૂત ગણીને 'सेवं भंते! सेवं भंते त्ति' हे महन्त ! आये ने उसे सर्वथा सत्य ४ छे. હું ભન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન મ્યુ તે સર્વથા સત્ય છે.' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વા નમસ્કાર કરીને તેઓ પોતાને સ્થાને બેસી ગયા. સુ ૫
જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત 'ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સપ્તમશતકના સાતમા દેશ સમાપ્ત ॥ ૭–૭ ॥
*