________________
. १ संसारिजीवस्वरूपनिरूपणम्
प्रमेयचन्द्रिकाटीका श. ७ . ४ ४९५ 'काय स्थितिरपि वाच्या, सा च जीवस्य जीवकाये सर्वाद्धमित्यादिरूपा । एवं निळेपना वक्तव्या सा चैवम् - सद्यः प्रत्युत्पन्नपृथिवीकायिकाः प्रतिसमयापहारेण जघन्येन असंख्याभिरुत्सर्पिण्यवसर्पिणीभिः अपहृतत्वे सति निर्लेपा भवन्ति, एवमुत्कृष्टेनापि असंख्यातगुणकालाधिकाभिः असंख्येयोत्सपिण्यवसर्पिणीभिः अपहृतत्वे निर्लेपा भवन्ति एवम् अष्काय-तेजस्काय-वायुकायानामपि
पूर्व, पक्षियों की पल्योपम का असख्यातवां भाग और चतुष्पद स्थलचर की तीन पल्योपन भवस्थिति है । संमूच्छिम की जैसे जलचर की करोड पूर्व, उरग की तिरपन हजार, भुजग की ४२ हजार वर्षकी भवस्थिति है । पक्षियों की ७२ हजार, स्थलचरोंकी चौरासी हजार वर्षप्रमाण भवस्थिति है । गर्भज पंचेन्द्रिय तिर्यञ्चकी कार्यस्थिति सात या आठ जन्मग्रहण, और संमूच्छिमकी सात जन्मग्रहण प्रमाण है । खाली होनेका काल निलेपना है । निर्लेपनाकी वक्तव्यता इस प्रकार से है- सद्यः प्रत्युत्पन्न पृथिवीकायिक जीव यदि प्रतिसमय खाली होते जावें तो उनके खाली होनेमें कमसे कम असंख्यात उत्सर्पिणी अवसर्पिणी कालका समय लग जाता है । कमसे कम इतने समय में वे खाली हो सकते हैं । और अधिकसे अधिक असंख्यात गुणे असंख्यात उत्सर्पिणी और अवसर्पिणियोंमें वे खाली हो सकते हैं । इसी तरहसे अप्रकायिक तेजस्कायिक और वायुकायिक
કરાડપૂર્વ પ્રમાણ, પક્ષીએની પડ્યે પમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ, અને ચેપાં સ્થળચરની ત્રણ પક્ષેપમ પ્રમાણ ભવસ્થિતિ ડાય છે. સમૂચ્છિ†મનો – જેમ કે જળચરની કરાડપૂર્વ પ્રમાણુ, ઉરગની ૫૩૦૦૦ વર્ષ પ્રમાણુ, ભુજગનો ૪૨૦૦૦ વર્ષોં પ્રમાણુ, પક્ષીઓની ૭૨૦૦૦ વર્ષ પ્રમાણુ અને સ્થળચરાની ૮૪૦૦૦ વર્ષ પ્રમાણ ભવસ્થિતિ કહી છે. ગંજ ૫ ચેન્દ્રિય તિયચની કાયસ્થિતિ સાત અથવા આઠે જન્મગ્રહણ પ્રમાણુ અને સમૂમિની કાયસ્થિતિ સાત જન્મગ્રહણુ પ્રમાણ કહી છે ખાલી થવાના કાળને નિલેપના કહે છે. નિલે પનાની વતવ્યતા આ પ્રમાણે કરવામાં આવી છે सा: પ્રત્યુત્પન્ન પૃથ્વીકાયિક જીવ જો પ્રતિસમય ખાલી થતા જાય, તે તેમને ખાલી થવામાં ઓછામાં છે. અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળના સમય લાગી જાય છે. એામાં એાછા એટલા સમયમાં તેઓ ખાલી થઇ શકે છે, અને અધિમાં અધિક અસખ્યાત ગણા સખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓમાં તેગ્મા ખાલી થઈ શકે છે. એજ પ્રમાણે અપ્રકાયિક, તેજકાયિક અને વનસ્પતિકાચિક છવાની નિલે પા
-