________________
भगवती कालतः, भावतश्चासौ पुद्गलः भजनया विकल्पेन द्विधाऽपि स्यात् सप्रदेशोऽपि, अपदेशोऽपि, 'जहा दवओ तहा कालओ भावओ वि' यथा द्रव्यतः, तथा कालतो भावतश्चापि सप्रदेशाऽप्रदेशविपयका आलापका विज्ञेयाः, तथा च-याकालतः सममाणु तो व्यादि प्रदेशावगाही होता ही नहीं है-अतः इससे यही निष्कर्ष निकलता है कि ऐसा पुद्गल नियम से द्रव्य की अपेक्षा भी सप्रदेश होगा, वह अप्रदेश नहीं हो सकता। तथा काल की अपेक्षा और भाव की अपेक्षा जो सप्रदेशत्व और अप्रदेशत्व की भजना कही गई है सो उसका तात्पर्य ऐसा है कि-जो घणुकादिक पुद्गल क्षेत्र की अपेक्षा व्यादिप्रदेशावगाही है और वह यदि काल की अपेक्षा एक समय की स्थति वाला है तो ऐसी अवस्था में वह काल की अपेक्षा अप्रदेश ही माना जावेगा और यदि वह द्वयादि समय की स्थिति वाला है तो वह सप्रदेश माना जावेगा, अतः क्षेत्र की अपेक्षा सप्रदेश पुद्गल में काल की अपेक्षा सप्रदेशत्व और अप्रदेशत्व की भजना कही गई है इसी प्रकार से जो पुद्गल क्षेत्र की अपेक्षासे सप्रदेश होता है वहीं यदि भाव की अपेक्षा से एकगुण कालक है तो अप्रदेश है और बहुगुणकालक है तो सप्रदेश है इस तरह क्षेत्र की अपेक्षा सप्रदेशपुरल में भाव કહ્યો છે. એક પુદ્ગલ પરમાણુ તો બે આદિ પ્રદેશની અવગાહનાવાળું હતું જ નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે એવું પુદ્ગલ (બે આદિ પરમાણુવાળા પુલ સ્કંધ) દ્રવ્યની અપેક્ષાએ પણ અવશ્ય સપ્રદેશ (પ્રદેશયુક્ત) હશે, તે અપ્રદેશ હોઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશ (પ્રદેશયુક્ત) હશે, તે અપ્રદેશ હાઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશવ અને અપ્રદેશવને વિકપે સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે બે, ત્રણ આદિ અણુઓથી બનેલે જે પુલ સ્કંધ બે, ત્રણે આદિ પ્રદેશની અવગાહનાવાળે હોય અને જે તે એક સમયની સ્થિતિવાળે હોય, તે તે કાળની અપેક્ષાએ તે અપ્રદેશી જ ગણાય છે, પણ જે તે બે ત્રણ આદિ સમયની સ્થિતિવાળો હશે તે તેને સપ્રદેશી ગણાશે, આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત પુલમાં કાળની અપેક્ષાએ પ્રદેશયુક્તતા હોય છે પણ ખરી અને નથી પણ હતી. એજ પ્રમાણે જે પુલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુકત હોય છે, તે જે ભાવની અપેક્ષાએ કૃષ્ણતા આદિના એક અંશ વાળું હોય તે તેને અપ્રદેશી માનવું પડશે, પણ જે કૃષ્ણતા આદિના છે, ત્રણ આદિ અંશવાળું હોય તે તેને સપ્રદેશી માનવું પડશે. આ રીતે ક્ષેત્રની