________________
अथ अष्टमोद्देशकः प्रारभ्यते
पञ्चमशतके अष्टमोद्देशकस्य संक्षिप्त विषयविवरणम्महावीरशिप्यनारदपुत्र-निम्रन्थीपुत्रयोः संवादः, तत्र सर्वपुद्गलानां सार्धस्व समध्यत्व-सप्रदेशत्व विषये नारदपुत्रेण सह निवन्धीपुत्रस्य सविस्तरविचार चर्चा । तत्र नारदपुत्ररय निर्ग्रन्थोपुत्र कथनरवीकरणम् , तस्य पुद्गलानां साध त्वादि विपये यथार्थतगा जिज्ञासा निम्रन्थीपुत्ररूप तं प्रति तेपो यथार्थतया प्रज्ञापनम् , पुद्गलानां पृथक् पृथक अपेक्षाकृतं न्यूनाधिकत्वस् , निम्रन्थीपुत्रं प्रति नारदपुत्रस्य स्वापराधक्षमापनं च, जीवस्य वृद्धि-हास-यथावस्थानविपये गौतमस्य प्रश्नः, यथाऽवस्थानरूपेण समाधानं च । नैरयिकादारभ्य वैमानिकपर्यन्तानां पूर्वोक्तविचारप्रतिपादनम् , सिद्धानां वृद्धि - हाम-स्थिरता विषये विचारश्च । ततो जीवानां सर्वकालावस्थानकथनम् । नैरयिकाणां सृद्धि-हास-यथावस्थानविप
___ आठवां उद्देशकका प्रारम
-आठवे उद्देशेका संक्षिप्त विषय विवरणपंचमशनक के इस अन्टम उदेशक का संक्षित विषय विवरण इस प्रकार से है-महावीर के अन्तेवाली नारद पुत्र और निर्ग्रन्थीपुत्र का
आपसमें संवाद, इसमें-नारदपुत्र के साथ यह विस्तार पूर्वक चर्चा हई. हे निर्ग्रन्थीपुत्र की, कि समस्त पुद्गल सार्थ हैं ? ममध्य हैं ! सन्देश हैं ! अन्त में नारदपुत्र ने निग्रंथिपुत्र के कथन को रवीकार किया ऐसा प्रतिपादन, पुद्गलों के सार्धत्वादि के विषय में नारद पुत्र की यथार्थ रूप से जिज्ञासा और निर्ग्रन्थीपुत्र का इस विषय में विशेषरूप से उन्हें समझाना
– પાંચમાં શતકના આઠમા ઉદ્દેશકનો આરંભ –
પાંચમાં શતકના આઠમાં ઉદ્દેશકના વિષયોનું સાક્ષીપ્ત વિવરણ –
મહાવીર પ્રભુના શિષ્ય નારદ-પુત્ર અને નિગ્રંથી–પુત્ર વચ્ચે યુદ્ધના વિષ્યમાં સંવાદ. નારદ-પુત્રની સાથે નિર્ચ થી પુત્રની વિસ્તારપૂર્વક ચર્ચા થાય છે. ચર્ચાનો વિષય એ છે કે શું સમસ્ત પુલ સાર્ધ (અર્ધભાગ યુક્ત) છે? મધ્યભાગ યુક્ત છે? પ્રદેશ યુક્ત છે? અંતે નારદ-પુત્ર દ્વારા નિગ્રંથી પુત્રના કથનને સ્વીકાર કરવામાં આવે છે, એવું પ્રતિપાદન. પુલની સાર્ધતા આદિ વિષે જાણવાની નારદ-પુત્રની જિજ્ઞાસા અને નિગ્રંથી-પુત્ર દ્વારા આ વિષયમાં તેમને જે વાત સમજાવવામાં આવી હતી તેનું વર્ણન. : તલની અલગ અલગ રૂપે અપેક્ષાકૃત ન્યૂનાધિકતા, નિર્ચથી પુત્ર પાસે નારદ-પુત્રની ક્ષમાયાચના, જીવની વૃદ્ધિ, હાસ અને યથાવસ્થાન (અવસ્થિતિ) વિષે નૌતમને પક્ષ અને