________________
भगवती हजार दोसो पैंतालीस इतनी योजन संख्या आ जाती है सो यह योजन संख्या लवण समुद्र के रात्रिक्षेत्र की जाननी चाहिये । इस प्रतिपादन से यह अच्छी तरह से समझ में आ जाता है कि जब किसी भी क्षेत्र का तापक्षेत्र निकालना होवे-तब क्षेत्र की परिधि के प्रमाण में१०का भाग देना चाहिये और भागफल-भाजनफल-को तिगुना
ओर दुगुना करना चाहिये-तिगुना करने पर जो संख्या आवे उतने योजनपरिमित क्षेत्र प्रकाश क्षेत्र और दुगुणा करने पर जो संख्या आवे उतना क्षेत्र रात्रि क्षेत्र जानना चाहिये ! तथा जब दिवस तथा रात्रि के काल की समय की लंबाई अथवा ओछाई जाननी हो तो सूर्य जिस मंडल में जितने मुहूर्त तक रहता हो उस मुहर्त के प्रमाण को दश १० से भाजित करनी चाहिये और एक भाग को दुगुना करने पर रात्रि की लंबाई अथवा ओछाई जाननी चाहिये तथा आगत उस एक भाग को तिगुना करने पर दिवस की लंबाई और ओछाई जाननी चाहिये जैसे कल्पना करो कि एक मंडल में सूर्य साठ ६० मुहूर्त दो दिन तक रहता है तो इस समय तक रात्रि का प्रमाण कितना होना चाहिये तो इसके जानने का उपाय यह है कि साठ ६० संख्या को दश १० से भाजित कर दो तब ऐसा करने पर जो ६छह भाजनफल के रूप में आये हैं उन्हें दुगुना करने पर जघन्य रूप से बारह १२ मुहूर्त का रात्रि का प्रमाण और
જન પ્રમાણ સમજવું અહીં જે પ્રતિપાદન કરવામાં આવેલું તેના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે જયારે કઈ પણ ક્ષેત્રનું તાપક્ષેત્ર જાણવું હોય ત્યારે તે ક્ષેત્રનાપરિધિના પ્રમાણમાં ૧૦ દસમે ભાગ આપવો જોઈએ. અને ભાગ ફળને ત્રણ ગણુ અને ખમણ કરવા જોઈએ. ત્રણ ગણું કરવાથી જે સંખ્યા આવે એટલા યોજન પરિમિત પ્રકાશ ક્ષેત્ર, અને બમણું કરવાથી જે સંખ્યા આવે તેટલું રાત્રીક્ષેત્ર સમજવું જોઈએ. તથા જ્યારે દિવસ તથા રાત્રિના કાળની લંબાઈ અથવા ઓછાઈ (કાપણું) જાણવી હોય ત્યારે સૂર્ય જે મંડ. ળમાં જેટલા મુહૂર્ત સુધી રહેતું હોય તેટલા મુહને ૧૦ દસથી ભાગવાથી અને એક ભાગને બમણુ કરવાથી રાત્રિની લંબાઈ અથવા ઓછાઈ જાણી શકાય છે, અને આવેલ તે ભાગને ત્રણ ગણા કરવાથી દિવસની લંબાઈ કે ટૂંકાપણું જાણી શકાય છે-આ પ્રમાણને સચોટ ખ્યાલ આવે તે માટે સૂત્રકાર કહે છે ધારે કે સૂર્ય એક મંડળમાં ૬૦ સાઈઠ મુહર્ત સુધી (બે દિવસ) રહે છે. હવે તે સમય દરમિયાન રાત્રિનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, તે જાણવાના ઉપાય નીચે પ્રમાણે છે ૬૦ સાઈઠ ને ૧૦ દસ વડે ભાગી, ભાગાકારને ૨ વડે ગુણવાથી (૬૦૪ કરવાથી) રાત્રિતુ જઘન્ય પ્રમાણુ ૧૨ મુહૂ