________________
प्रमेयचन्द्रिका टी० शे०५ उ० १ सू० ३ रात्रिदिवसंस्वरूपनिरूपणम्...३७ बोध्यम् । सर्वन्यूनतमद्वादशमुहूर्तात्मकदिवसमानं तु तापक्षेत्रमनन्तरपूक्ति रात्रिक्षेत्रसमानमवसेयम् , सर्वाधिकदीर्घाष्टादशमुहूर्तात्मकरात्रिक्षेत्रमानश्च पूर्वक्तिसर्वाधिकदीर्घदिवसतापक्षेत्रसमानं विज्ञेयम् । आयामतश्च जम्बूद्वीपमध्ये तापक्षेनं पञ्चचत्वारिंशत्सहस्र ४५००० योजनपरिमितं, लवणसमुद्रे च त्रयस्त्रिंशदधिकत्रिशतोत्तरत्रयस्त्रिंशत्सहस्रयोजनानि योजनतृतीयभागाधिकानि ३३३३३३ बोध्यम् , उभयसंमेलने तु त्रयस्त्रिंशदधिकत्रिशतोत्तराष्टसप्ततिसहस्रयोजनानि योजनतृतीय. भागाधिकानि ७८३३३॥ एतावन्मात्रम् बोध्यम् । तिगुना करने पर १८ अठारह मुहूर्त का दिवस का प्रमाण निकल आता है। निष्कर्ष इसका यही है कि सूयें जब तक साठ ६० मुहूर्ततक एक मंडल में रहता है तवनक रात्रि का प्रमाण बारह १२ मुहूर्त का होगा
और दिवस का प्रमाण अठारह मुहूर्त का होगा। जय दिवस सब से छोटा होगा अर्थात् बारह मुहूर्त का होगा तय तारक्षेत्र का प्रमाण अ. भी२ कहे हुए रात्रिक्षेत्र जितना होगा और रात्रिक्षेत्र का प्रमाण पूर्व में कहे गये तापक्षेत्र जितना होगा ऐसा जानना चाहिये । आयाम की अपेक्षा तो जंबूद्वीप के बीच का तापक्षेत्र ४५००० पैंतालीस हजार योजन है । तथा लवणसमुद्र का तापक्षेत्र ३३३३३ तेंतीस हजार तीनसो तेंतीस योजन है । इन दोनों तापक्षेत्रों का योग ७८३३३ अहतर हजार तीनसो तेंतीस होता है।
माव छ. मन १०२१०१३ माजी, सा२१. २ मे शुशवाथी (60x કરવાથી) દિવસનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૧૮ અઢાર મુહૂર્તનું આવે છે. સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સૂર્ય ૬૦ સાઈઠ મુહૂર્ત પન એક મંડળમાં રહે છે, ત્યાંસુધી રાત્રિનું પ્રમાણ પર બાવન મુહૂર્તનું અને દિવસનું પ્રમાણ ૫૮ અઠ્ઠાવન મુહર્તનું રહે છે. જ્યારે દિવસ સૌથી નાને થાય છે (૧૨ બાર મુહૂર્તને થાય છે), ત્યારે તાપક્ષેત્રનું પ્રમાણ ઉપર દર્શાવ્યા પ્રમાણેના રાત્રિક્ષેત્ર જેટલું થાય છે, અને રાત્રિક્ષેત્રનું પ્રમાણ આગળ કહેલા તાપક્ષેત્ર જેટલું થાય છે એમ સમજવું. આયામ (લંબાઈ) ની અપેક્ષાએ તે જંબુદ્વીપની વચ્ચેનું તાપક્ષેત્ર ૪પ૦૦૦ પિસ્તાળીસ હજાર જન છે, તથા લવ સમુદ્રનું તાપક્ષેત્ર ૩૩૩૩૩ તેત્રીસ હજાર ત્રણસે તેત્રીસ જન છે. તે બને તાપ ક્ષેત્રને સરવાળે કનવાથી ૭૮૩૩૩, અઠોતેર હજાર ત્રણસો તેત્રીસ રોજન પ્રમાણે તાપક્ષેત્ર થાય છે,