________________
व्याप्तिविशिष्टधूमवैशिष्टयावगाहिवतात्मकपक्षधर्मताज्ञानं परामर्शात्मक मनुमानम् तजन्या 'पर्वतो वह्निमान्' 'इत्यनुमिति अनुमानम् , 'उपमीयते सादृश्येन गृहयते परिच्छिद्यते अनेनेति उपमानम्, करणे अनट् सादृश्यज्ञानम्, उपमीयते वा अनयेति उपमा, उपमैच औपम्यम् , यथा कुतश्चिदारण्यकपुरुषात्-'गोसदृशो गवयः' इति श्रुत्वा वनं गतः सन् कश्चित्पुरुषः गोसदृशं पिण्डं पश्यति तत्र गवयात्मके पिण्डे यद् गोसादृश्यदर्शनं तदेवोपमानम् तेन च गोसादृश्यदर्शनेन अतिदेशवाक्यार्थ इसे सादृश्य प्रत्यभिज्ञान भी कहा गया है । अथवा-जिसके द्वारा पदार्थ उपमित किया जाता है वह उपमा है-यह उपमा ही औपम्य है । उपमान प्रमाण के विषय में खुलासा अर्थ इस प्रकार है-जैसे आरण्य पुरुष-जंगल में रहने वाले भील-के मुख से यह पूछने पर कि गवय रोझ कैसा होता है " गाय के जैसा रोझ होता है " ऐसा सुनकर कोई पुरुष जंगल में गया। वहां जाकर उसने गाय के जैसा पिण्ड देखा-देखकर उसे पहिले सुना हुआ वाक्य स्मरण आया और गाय जैसे पिण्ड का दर्शन हुओ-इस तरह दर्शन और स्मरण कारणक जो उसे यह धोध हो रहा है कि " अयं गवयपदवाच्यः" यही पदार्थ गवयपदवाच्य है, वही सादृश्य प्रत्यभिज्ञान या उपमान प्रमाण है। तात्पर्य यह कि गवयात्मक पिण्ड में जो गोसादृश्य दर्शन उसे हो रहा है वह उपमान है अथवा-इस गोसादृश्य के दर्शन होने पर अतिदेश वाक्यार्थ के
જેના દ્વારા પદાર્થને ઉપમિત કરવામાં આવે છે તેનું નામ ઉપમા છે. તે ઉપમા જ ઔપચ્યું છે. હવે ઉપમાન પ્રમાણુના વિષયમાં વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. એક માણસે જગલમાં રહેનાર ભીલ જેવી કઈ વ્યક્તિને પૂછયું કે " २४ 3. डाय छ १" पाम भन्यो “श गायना २ हाय छे." હવે આ પ્રમાણે સાંભળીને તે પુરૂષ જંગલમાં ગયે. ત્યાં જઈને તેણે ગાયના જેવું જાનવર જોયું. તેને જોતાં જ તેણે પહેલાં સાંભળેલું આ વાક્ય તેને યાદ આવ્યું-રેઝ ગાય જેવું હોય છે.” તેથી ગાય જેવા પ્રાણીને જોતાં જ તે સમજી ગયે કે આ પ્રાણી જ રેઝ છે. આ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન અથવા ઉપમાન પ્રમાણનું એક સુંદર દૃષ્ટાંત ગણી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે રેઝના શરીરમાં તેને જે ગેસદશ્ય (ગાયના શરીર સાથે સરખાપણું) નું દર્શન થાય છે તે ઉપમાન છે. અથવા આ ગોસાદશ્યનું દર્શન થતાં અતિદેશ पायाना २२ द्वारा "गवयो गवय पद वाच्यः " मेवाने तेन मिति થઈ, તેનું જનક ઉપમાન છે.