SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શયન કતા અને પહેરવા માટે એક ખાટીનો લેશે અને ઝભો વાપરતા, કે વખતે કબજે પહેતા બહુ ઠઠી હેય તે વખતે સાદે ગરમ કેટ પહેરી લેતા અને મુહપતિ, પાથરણ, રજોહરણ અને બે ચાર પાર્મિક પુસ્તકની એની સાથે રાખતા સડાસમા નહી પણ જગલમાં એકાત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતા ચાલતાં, સડાસ અને પેશાબ સ બ ધીમા છવાયાની બરાબર જતના કરતા. દેશમાં કે પરામાં જ્યારે તેમને કોઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જેન ધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા ની કક્ષાથીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીદગીને કઈ ભરોસો નથી જ કર મા ઉભા આયુષ્ય તૂટતા વાર લાગતી નથી, જીવન તૂટવું સધાતું નથી માટે ધર્મકરણીમા સમયમાત્રને પ્રમાદ ન ક જોઈએ. બોંડલ સંપ્રદાયના ઘણાખરા , મુનિવરો અને પુ મહાસતીજીને તથા બોટાદ સંપ્રદાયના ૫ આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસણ ૫. મુનિશ્રી ભાલચ જી મહારાજ, શમણ સપના મુખ્ય આચાર્યશ્રીજી આ મારામજી મહારાજ તપમય જ્ઞાનનિધિ શાકારક બા બ્ર. ૫ આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાજી મહારાજ વગેરે અનેક સાધુ સાધ્વીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુબઈમા સ, ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયના પતિ રત્ન શી લાલચ મહારાજને પરિચય થયે લાલચ દજી મહારાજ પોતે, સ સારપક્ષના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સયમ અગીકાર કરેલ, તે જાણી તેમને અદભૂત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહી આ પહેલા તેને રે માતા-પિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકથજી મહારાજના દર્શને બેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી આ બે પ્રસ એ પૂર્વ ભવની વાત રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ દેહને વખતે વખત તેને માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતું, “જે હજુ વાર છે સમય પાકવા દોએ જ્ઞાનાભ્યાસ વધારે,
SR No.009313
Book TitleBhagwati Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy