SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ D ७२ स्थानाङ्गसूत्रे जागराणाम् भनिद्रितानां साधूनां पञ्च सुपा:-सुनाइव-निद्रितवत् , प्रज्ञप्ताः । ते के ? इत्याह-गदा यापन स्पर्शाः । जागरितानां साधूनां शदादयः पश्च भस्मन्छनाग्निवन् प्रतिह शक्तपो यान्ति, तस्मिन् काले कर्मवन्धकारणीभूतस्य प्रमादम्यामचात् , ततश्च जाग्रहास्थायां ते न तेषां कर्मवन्ध कारणं भवन्तीति । अथ अपंय तानाश्रित्य प्राह-' असंजय ' इत्यादिना । सुप्तानां वा जागराणां वा अमेयनमनुध्यागाम् असंयमिनां शब्दादयः पञ्च जागरा:-अनिद्रिता भवन्ति । अयं भावः- असं यताहि प्रमादयस्तो भान्ति, अस्तेषां स्वप्नजाग्रदुभयावस्थायामपि शब्दादयोऽप्रतिहनशक्तिमत्वात् कर्मपन्धहेतु का भानीति । मु० १२ ।। रण सुप्तकी तरह कहे गये हैं-निद्रिनकी तरह प्रकार किये गये हैं, वे पांच जागरण शब्दसे लेकर स्पर्श तक हैं, तात्पर्य ऐसा है, कि जो सयतजन जागरित होते हैं, उनके शब्दादिक पांव जागरण भस्मसे आच्छादित हुई-ढं की हुई अग्नि की तरह प्रतिहत शक्तिवाले होते हैं, क्योंकि उस कालमें कर्म पन्ध के कारणभून प्रसादका असत्त्व रहता है, इसलिये वे जाग्रत अवस्थामें उनको कर्मबन्धके कारण नहीं होते हैं. " असंजय" इत्यादि- असंयत मनुष्य चाहे सुप्त हो चाहे जागरित हो उनके तो शब्दादिक पांच जागरण सदा अनिद्रितही होते हैं, इसका भाव ऐमा है, असयत जीव प्रमादवाले होते हैं, इसलिये उन्हें स्वप्न अवस्था एवं जाग्रत अवस्थामें दोनों अवस्थाओं में भी शब्दा. दिक अप्रतिहत शक्ति वाले होने से कर्मवन्धके हेतु होते हैं ||४० १२॥ સમાન કદ છે-નિશ્ચિત જેવા પ્રકટ કરવામાં આવ્યા છે શખથી લઈને સ્પર્શ પર્વતના પાંચ જાગરણ સમજવા. આ કથનને ભાવાર્થ એ છે કે જે સંવત મનુષ્ય જાગૃત હોય છે, તેમના શબ્દાદિક પાંચ જાગરણ જેના પર રાખ વળી ગઈ છે એવા અગ્નિના જેવા પ્રતિહત શક્તિવાળા હોય છે, કારણ કે તે કાળે કર્મબન્ધના કારણભૂત પ્રમાદને અભાવ રહે છે, તેથી જાગૃત અવસ્થામાં તેમને કર્મબન્ધ થવાના કારણેને અભાવ રહે છે. " असंजय " याहि--सयत भनुध्ये लो सुन डोय Mpd હોય, પણ તેમને માટે તે શહાદિક પાંચ જાગરણ સદા અનિદ્રિતસમાન જ - હોય છે આ કથનને ભવાર્થ નીચે પ્રમાણે છે–અસંવત મનુષ્ય પ્રમાદ વાળા હોય છે. તેથી તેમને માટે તો સુખ અને જાગૃત આ બને અવસ્થામાં શબ્દાદિક અપ્રતિકત શક્તિવાળા હોવાથી કર્મબંધમાં કારણભૂત બને છે. સ. ૧૨
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy