________________
स्थानाङ्गसुत्रे
६६०
अयं चायुर्वेदः कथंचित् सर्वजीवानां भवतीति तान् सप्तविधत्वेनाहमूलम् - लत्तविहा सहजीवा पण्णत्ता, तं जहा पुढविकाइया १ आउकाइया २ तेउकाइया ३ वाउकाइया ४ वणस्सकाइया ५ तसकाइया ६ अकाइया ७| अहवा-सत्तविहा सव्वजीवा पण्णत्ता, तं जहा - कण्हलेसा १ जाव सुक्कलेसा ६ अलेसा ७ ॥ सू० २३ ॥
योग्य होता है - वही भोजन भस्मक व्याधिवालेके द्वारा शीघ्रता से पचा लिया जाता है, जो फल वृक्षके ऊपर लगा रहने पर पकने में बहुत समय लेता है - वही फल पाकमें जब डाल दिया जाता है, तो बहुतही शीघ्र पक जाता है - यह बहुतही शीघ्र उसका पक जाना अकालमें पक जाना है, इसी तरह रस्सी बिखरी हुई पड़ी हो तो उसके जलने में देर लगती है, और वही रस्सी जय पिण्डित अवस्थामें जलाई जाती है तो बहुत ही जल्दी भस्म हो जाती है, इसी प्रकार पसारा हुआ वस्त्र जल्दी सूख जाना है, और घरी किया हुआ वस्त्र देर में मुग्वता है - इसी प्रकार से निमित्त मिलने पर हर एक कर्मका अकालमें भी विनाश हो जाता है, इसमें अकृताभ्यागम और कृन प्रणाश जैसे दोषों को आने की संभावना ही नहीं है || सूत्र० २२ ॥
દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે—જે ભેજન અન્ય માણુસ દ્વારા ઘણા લાંબા કાળે પચાવી શકાય એવું હાય છે એ જ ભેજનને ભસ્મક વ્યાધિવાળા જલ્દી ચાવી શકે છે. જે ફળ વૃક્ષની ઉપર જ લાગેલું રહે તેને પાકવાને માટે લાંબે સમય લાગે છે, પરન્તુ એ જ ફળને જ્યારે ઘાસ આદિમાં રાખી ફૂંકવામાં આવે છે ત્યારે તે જલ્દી પાકી જાય છે-આ પ્રકારે તેનુ જલ્દીથી પાકવું તેનું નામ જ ‘મકાલે પાકવું' છે એ જ પ્રમાણે વિખરાઈને પડેલા દારડાને મળી જતા વાર લાગે છે, પણ જો એ જ દોરડાનેા વીટા કરીને તેને મ ળત્રામા આવે તેા જલ્દી બળીને ભસ્મ થઈ જાય છે. એ જ પ્રમાણે એકવડું વસ્ત્ર જલ્દી સૂકાય છે પન્નુ ઘડી કરેલું વજ્ર સૂકાતાં વાર લાગે છે. એ જ પ્રમાણે જ્યારે નિમિત્ત મળે ત્યારે દરેક કર્મના અકાલે પણ વિંનારા
t
થઈ શકે છે. તે આ પ્રકારની માન્યતા સ્વીકારવામાં અકૃતાભ્યાગમ અને કૃતપ્રણાશ જેવા દોષોના પ્રસ`ગ પ્રાપ્ત થતે નથી !! સૂ. ૨૨