________________
सुधा टीका स्था०७ सू० १४ सप्तस्वरनिरूपणम्
६२५ अष्ट गुणाः, त्रीणि वृत्तानि, द्वे भणिती च भवन्नि । यो जन एतान् ययावद् ज्ञास्यति, स एव सुशिक्षितः सन् रङ्गमध्ये-नाटयशालार्या गास्यति ॥ २२ ॥ तानेवाह-भीयं ' इत्यादिना-हे गायक ! गीतं गार्यश्च त्वं-भीतम्भ यपूर्वकं मा गाय-गानं मा कुरु, द्रत-त्वरितं च मा गाय, इस्वम् अल्पस्वरेण च मा गाय, उत्तालम्-उद्गना औचित्पादूचंगतस्तालो यत्र तत्-उत्तालम्-अतितालम् इत्यादि गाथा द्वारा प्रकट करते हैं-गीतमें छह दोष, आठ गुण, तीन वृत्त एवं दो भणतिर्ण होती हैं। जो मनुष्य इनका यथावत् ज्ञाता होगा वही सुशिक्षित गायक नाटयशालामें सफल गायकसिद्ध होता है ॥२२॥ ___ गीतके ये छ दोष हैं-० भात-जो गायक गीतको भयसे युक्त हुआ गाता है, वह गीतका भीत दोष है, इसलिये हे गायक ! तुम गीतको गाते समय डरो मत निडर होकर गाओ । द्रुत २-गीतका जल्दी २ गाना यह द्रुत दोष है, इसलिये गाते समय गीतको जल्दी २ नहीं गाना चाहिये गानेकी जैली पद्धति है, उस पद्धतिके अनुसारही गाना चाहिये २, गीतको जिस स्वरले गाना योग्य हो-यदि उस स्वरसे वह नहीं गाया जाते और इस्व स्वर से गाया जाये तो वह उसका दोष है, इसलिये हे गायक! तुम गीतको हस्व स्वरसे मत गाओ गीतको उत्ताल से गाना-जहां जितनी मात्रा ताल देना हो-उतनी मात्रामें वहां ताल ઇત્યાદિ ગાથા દ્વારા આ વિષય અહીં પ્રકટ કરવામાં આવ્યું છે--ગીતમાં ૬ દેષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિઓ હોય છે જે મનુષ્ય તેમને સંપૂર્ણ જ્ઞાતા હોય છે, એ મનુષ્ય જ સુશિક્ષિત ગાયક નાટયશાલામાં સફલ ગાયક સિદ્ધ થાય છે
ગીતના છ દેષ નીચે પ્રમાણે કહા છે--(૧) ભીત––ગાયક ભયથી ચક્ત થઈને જે ગીત ગાય છે, તે ગીતને ભીતરે ષયુક્ત ગીત કહે છે, તેથી હૈ ગાયક! તમે ગીત ગાતી વખતે નિડર બનીને ગાઓ.
દ્રત--ગીતને જલદી જલ્દી ગાઈ નાખવું, તેને કૂતદેષ કહે છે. તેથી ગીત બહુ જલદી જલદી ગાવું જોઈએ નહીં, પરંતુ તેના ગાવાની જે પદ્ધતિ હોય તે પદ્ધતિ અનુસાર ગાવું જોઈએ . (૩) ગીતને જે સ્વરમાં ગાવાનું હોય તે સ્વરમાં જ તે ગીત ગાયકે ગાવું જોઈએ એટલે કે ગીતને દીર્ઘ સ્વરમાં ગાવાનું હોય તેને બદલે હવ સ્વરમાં ગાવામાં આવે તે તે દોષ ગણાય છે.
તેથી હે ગાયક ! તમે ગીતને હસ્વ સ્વરે ગાશે નહીં, પરંતુ તમે ગીતને ઉત્તરાલમાં ગાઓ –એટલે કે જ્યાં જેટલી માત્રામાં તાલ દેવાતે હોય स्था-१९